________________
બાગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૩૩
આવે છે. તે હસતા પણે, કે રેતા પરે, તે જમીને જવાને-એમ જે કર્મ બાંધીએ તે હસીને કે રેઈને ભેગવવાના છે. ત્રણ લેકના નાથે મને ઉપગારની સડક બાંધી દીધી છે. તે સડકમાં વચનથી ફરમાવ્યું છે કે તમારે ક્રોધ કરવો નહિં. ચાહે ઉપગારી કે અ૫કારી છે કે ન હો. એટલું જ નહિં પણ વિપાક ભેગવવાને છે કે ન છે. જે તદ્દભવે મેગામી , કેવળીના વચનથી નક્કી થયા છે, ચરમ શરીરી નક્કી થયા, તેમને નરક નિગોદમાં વિપાક ભેગવવાનો નથી. તેવાએ કયા રૂપે ક્ષમા શરૂ કરવાની ? દુર્ગતિના દુઃખેથી ડરી જે ક્ષમા કરાય તે ક્ષમા. આસ્તિક પુણ્ય પાપ માનનારાના ધર્મ પ્રમાણે થઈ શકે છે. અન્ય મતમાં સમતા સારી ગણાવી છે. ક્રોધને ખરાબ ગણાવ્યું છે. જેઓ ભગવાનના હુકમને આધીન નથી, તેવા ક્રોધના કટુક વિપાકને લઈને સમતા કરનાર હોય છે, તેમાં જિનેશ્વરને લાગતું વળગતું પણ નથી. ત્યારે વચનક્ષમા ચાહે ક્રોધ સારે હોય કે નઠારે હેય, તેનું સ્વરૂપ જેવા કરતાં મારે મારા મુરબ્બી શું કહે છે તે જોવાનું હોય. લશ્કરમાં સીપાઈએ ઓર્ડર જવાને હાય નહિ. જે ઓર્ડર પાસ કર્યો તે અમલમાં મૂકવાને હેય. પરિણામ વિચારવાનું સીપાઈનું કામ નથી. જનરલના ઓર્ડરને અમલમાં મૂક. પેટ કે દેશ ધન આબરૂ માટે જિંદગીના ભેગે જનરલના હુકમમાં રહે તે પછી આત્મકલ્યાણને અંગે, ઉદ્ધાર કરનારને અંગે એમના વચન પ્રમાણે વર્તવું જ જોઈએ. દુર્ગતિ કે સદ્ગતિના વિપાક થાય તે મારે જોવાનું નથી. શું હુકમ કર્યો તેજ માત્ર અમલમાં મૂકવાને. ભગવાન મહાવીર સરખાને શાળા સરખો ઉપદ્રવ કરવા આવે છે. જ્યાં નક્કી થાય છે કે ગૌશાળામાં તેજેશ્યાની તાકાત છે, તે નક્કી થયું છે. એવી વખત સાક્ષાત્ અપમાન તિરસ્કાર કરવા આવે છે. તે વખત બધા સાધુ ખસી જાવ. શાળા વચ્ચે કંઈ પણ ન બોલવું, તે કઈ દિશાએ સહન થયું હશે ? આ બધું વચનક્ષમા. તીર્થંકરે આ ન કરવાનું કહ્યું એટલે આ બસ. વચનક્ષમા કરવા માગે તે પ્રશસ્ત ક્રોધ કરી શકે કે નહિં? પ્રશસ્ત ક્રોધ આવી જાય પણ લાયક ન ગણીએ. નહીંતર ૧૩૯૬ સાધુ ચૂકયા ગણવા પડે. બે સાધુ જ સારા ગણાય. નિષેધ કયારે કરાય?
ગશાળા કરતાં અનંતગુણી સાધુની તેજલેશ્યા છે. ને તે કરતાં ગણધરની તેજેલેશ્યા છે પણ તે ક્ષમાવાન છે. શેઠીયાની દુકાને દેણદાર