________________
૧૨૮
પ્રવચન ૧૪૬મું
પાંચ પ્રકારની ક્ષમા
શાસ્ત્રકારોએ પાંચ પ્રકારની ક્ષમા કહી છે. પિતે કેધના ઉદયમાં આવ્યે, કેઘને ઉદય થવા માંડે તેને રેક. આ ક્ષમાને અર્થ. કેધના કારણે મલ્યા તેનું ફળ નીપજાવ્યું, આત્મામાં ધમધમાટી થઈ, તેને રોકવી તે ક્ષમા. આથી ક્ષમાનું સ્વરૂપ જુદું ધ્યાનમાં લઈશું તે ઉદયમાં આવેલા કૈધને રોકવા તે ક્ષમા અને કેધના કારણે ન થવા દેવા, આ બંને જુદા પાડે છે. ક્ષમા, કેધના કારણે રોકાયા છતાં ધમધમાટ થયે તે વખતે ધમધમાટનું ફળ ન આવવા દેવું. તે ક્ષમા પાંચ પ્રકારે છે. ઉપકાર ક્ષમા ૧ અપકારક્ષમા ૨ વિપાકક્ષમા ૩ વચનક્ષમ ૪ અને ધર્મ ક્ષમા પ. માર્ગની ક્ષમા કઈ તે પછી વિચારીશું. શેરીમાં કુતરું હોય. તેને બચાઓ ટાંટીયે પૂછડું પકડે તે પણ કરડતું નથી. કેમ? મારા પાલક છે. પિતાને ઉપકાર કરનાર ધારી પિતે પણ ધમધમાટી શકે છે. મનુષ્ય ઉપગારની દૃષ્ટિએ ધમધમાટ ન રેકે તે કંઈ સ્થિતિમાં ગણ? રોટલાને ટુકડો આપે છે. બીજી શેરીને માણસ અમથે આવે, કરડવા દે. અહો ઉપગારીપણાને અંગે સહન કરે છે. તે મનુષ્યની અંદર ઉપગારીપણું ધ્યાનમાં ન લે. આપણે ઉપગારને ખાવા જમ્યા છીએ. આટલા ઉપગાર તળે હું દબાયે છું. એવી યાદી આપણી પાસે નથી. તે ઉપગારની ક્ષમા શી રીતે કરવાના? જ્યાં ઉપગાર ખ્યાલમાં નથી તે ઉપગારીને અંગે કેવી રીતે સહન કરવાના? એક શ્રીમંતે સંબંધીને કહ્યું કે અક્કલે વિચાર્યું ને સારું લાગે તે ઢેડ કહે તે સારું લાગે. ટેડ કહે કે મહેર પડી તે સારું લાગે છે અર્થાત્ આપણને ગ્ય લાગે તે તે ચમારનું પણ સારૂં માનીએ છીએ. આવા માતા પિતાના વચને માનીએ તે એમાં શી નવાઈ? વગર ઉપગારે કહે છે તે માનીશ. તેમાં ઉપગારને સંબંધ નથી. ઉપગારને સંબંધ કયાં છે? તને ઠીક ન લાગે અને તેમનું માને તે ઉપગારની ક્ષમા. ગુરૂએ શેઠે સંબંધીએ કહેલું તે આપણા મગજમાં ન જચે ને માને ત્યાં ક્ષમા મનાય. ભુખ્યાને કહીએ કે ખા, તે હકમ મા તે હુકમને લીધે ખાવા બેઠે કે ભુખને લીધે ખાવા બેઠો ઠીક લાગે, પરિણામ સારું ન લાગે, પણ મારે ઉપગારી પુરૂષ છે તેથી કરૂં છું. ત્યાં માતા પિતા માસ્તર ગુરૂની વાત આવી તે વખતે બાવના ચંદનને છાંટે પડ જોઈએ. આઠ હજાર મણને લેઢાને ગળે તપેલ લાલ ચેળ હોય એવા ગળા ઉપર બાવન ચંદ