________________
૧૦
પ્રધાનતા કેમ? ૪૧. ભૂલા પડેલા સાધુએ નયસારને ધર્મમાર્ગે ચડાવી અનેક મરણથી બચાવ્યા. ૪૨, એક જીવની ભાવદયા આગળ ચૌદ રાજલકની દ્રવ્યદયા હિસાબમાં નથી, ક્ષણિક ભાવદયાનું પિષણ પણ દ્રવ્યદયા કરતાં ઘણું ચડિયાતું છે. ૪૩. સપ મટીને પુલની માળ કયારે થઈ હશે? ૪૪.
પ્રવચન ૧૬૩ મું, ગુણોત્પત્તિ ક્રમ કયો ? ૪૬. શાંતિસાગરની અવળી પ્રરૂપણ. ૪૭ સમ્યકત્વ વગર અભવ્ય મિથ્યાદૃષ્ટિએ નવ વેયક શી રીતે ગયા? ૪૮. મિથ્યાત્વીને સપ્રવૃત્તિની મનાઈ નથી ૪૯.
પ્રવચન ૧૬૪ મું શમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિકતાને ઉત્પતિમ અવળો કેમ રાખ્યો ? ૫૦. મેક્ષ સાખ્ય વગરનાં અન ત ચારિત્ર નિષ્ફળ કેમ ગયાં છે. સાધ્યશૂન્ય આસ્તિકતાના કુતા ૫૨. જાતિભવ્ય કયાં હેય? પ૩. આ ગાથાને ઉપયોગ ચારિક ચૂકવવા માટે કર્યો ૫૫ અનુકંપા ભવનિર્વેદ માટે થવી જોઈએ, લવાભાઈનું બ્રહ્મજ્ઞાન ૫૬
પ્રવચન ૧૬૫ મું. ૫૭. આત્માને કયા ચિહ્નથી ઓળખવો ૫૮. બહુ પ્રતીતિથી માલમ પડે તે આત્મા એક પદની અશ્રદ્ધામાં મિઠાવી ગણાય છે ૫૯. ધકડા તેલવાના કાંટાથી ઝવેરાત ન તેલાય તેમ સૂમ બુદ્ધિ વગર સિદ્ધાંત ન સમજી શકાય, નિવિભાજ્ય કાળ-સમયના બે વિભાગ ન થાય તે જમાલિ સરખાને નિહ્નવ કેમ જાહેર કર્યો? ૬૨. આત્મા પોતાની ઘોર પિતાની મેળે બેદી રહ્યો છે. ૬૩. આંખ આખા જગતને દેખે, માત્ર પોતાને ન દેખે ૬૪. તિરસ્કારથી બોલાએલ દીક્ષા શબ્દ સવળે કાને પડે? ૬૫.
પ્રવચન ૧૬૬ મું. ૭. સર્વવિરતિના ઉપદેશમાં સવ નિરુપણ સમાઈ જાય, કંઈ ન કરી શકે તે છેવટે પાપસ્થાનકે ત્યાજ્ય છે તે શ્રદ્ધા ટકાવી રાખજે. ૬. સમ્યકત્વ રૂપી શીતલ યંત્ર. ૬૯. મેક્ષમાર્ગ ગીરવી મૂકીને દેવલે કે જાય છે. દેવતાને દેશવિરતિનું સ્ટેશન આવતું નથી. ૭. સમ્યકત્વ વગર ગુણસ્થાનરૂ૫ દેશ-સર્વવિરતિ હેય નહિં. ૭૧. સમ્યકત્વ વગર દેવા–સર્વવિરતિની ક્રિયા આવી શકે. ૭૨.
પ્રવચન ૧૬૭ મું. ૭૩. અતિથિ-સંવિભાગમાં શિક્ષાવ્રત કેવી રીતે ? ૦૪. સાધુને દાન તે એકલું પુણ્ય બંધાવનાર નથી. એકલું એકાંત નિજેરા કરાવનાર કયારે ? દુત્વજ-દુષ્કર કેમ? ૭૫. સર્વત્યાગ મેળવવા માટે દાન તે દુષ્કર અને દુર્યજ છે. ૭૬. સાધુપણુના માલનું સીલ મારવું તે દુષ્કર દુત્યજ છે. ૭૭, ચાર પ્રકારના સિદ્ધાંત, અધિકરણ સિદ્ધાંત. ૭૮