________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
૧૦૭ મેળવી આપનાર કેશુ ? તે કે ધર્મ. તે તેને ઉપદેશ દેતી વખત અર્થ ને કામની ઈચ્છાવાળાને આ ગમશે કે નહિ એ વિચાર કરવામાં આવે તે પાપના ત્યાગના સિદ્ધાંત કરતી વખતે જોવાનું હોતું નથી. સત્તા ગુનાને નાબુદ કરી શકતી નથી
ગુનેગારને રૂચે તે સજા દંડ-કેદ કરવી એ બનતું નથી. તે અહીં આત્માએ કર્મને કેટલે ગુને કર્યો છે, કોઈનું મકાન પડાવી લઈ પિતાનું કરવા માગે તો કેરટ સજા કરે કે નહિં? તે આ પારકા પુદ્ગલને મારા મારા કરે તે સજા થવી જોઈએ કે નહિં? આ આત્મા ચેતન જાતને ને શરીર જડ જાતનું, શરીર આત્માની નાતનું જાતનું નથી, છતાં મારૂં કહી વળગી પડે ત સજાપાત્ર કેમ ન બને ? અહીં તે સત્તાની રૂએ સજા રાખી નથી, પણ શાણપણની રૂએ સજા રાખી છે. સજા દ્વારાએ રેકતે ગુન્હ નિ:શેષ થતું નથી. એ કેરટની અપેક્ષાએ કેદને દંડને હાઉ રાખેલો હોય ત્યાં સુધી ડર્યા કરે, પણ કેદને ડર ભાંગી જાય તે વખત શું પરિણામ આવે છે? પરાણે જવા તૈયાર થાય છે. કેદની બીક ભાંગી ગઈ છે, તેથી જાણી જોઈને જવા તૈયાર થાય છે. સત્તા ગુનાને નાબુદ કરી શકતી નથી, તેથી આ બાજુ ચાર વરસની ચળવળમાં બન્યું છે તેમ સેંકડે એંશી ટકા તેને તેજ કેદી, નવા તે ૨૦ ટકા પરાણે આવે છે. સત્તા ગુનાને નાબુદ કરનાર હોય તે એના એ ગુન્હેગાર ફેર આવે કેમ? અહીં પણ સત્તા દ્વારા કરાતી સજા પણ હાઉના ડર જેવી છે. આબરૂ પિકારે ત્યાં સુધી ડર, આબરૂ ખીંટીએ મેલી તે પછી ડર રહેતું નથી. આબરૂ ખીંટીએ મલી પછી પાંચમાંથી પાંચને પકડે, આબરૂને ડર રાખે ત્યાં સુધી ડર રાખે, બીજી બાજુ સત્તાની સજા મુગલાઈ છે. કાયદા-કાનુન તરીકે ભૂલ છે. એમને અગવડ ન પડે તે લખેલે કાયદે. એમને અગવડ પડે તે એડનન્સ, કાયદાના અક્ષરે ન દબાયા એડનન્સ, પહેલા મોગલાઈ કહેતા હતા, આતે મેગલાઈન ભાઈ કે બીજું કંઈ? પહેલેથી મેગલાઈ હોય તે સાવચેત હેય ચકખું પીત્તળ સારું, ગીલેટવાળું પીત્તળ ભલભલાને ફસાવી નાખે. સત્તા ગુનાને નાબુદ કરી શકતી નથી. એક અપેક્ષાએ ગુન્ડા કરવાની નીતિ સમજાવે છે. જે સત્તાધીશોની જોડે બેસનારા છે, તે જે સફાઈથી ગુને કરી શકે તેવા બીજા ગુન્હા કરી શક્તા નથી. આમ કર્યું. હત તે વધે ન હતે. ગુનાનું કેકડું એવું ગુંચવણવાળું થાય છે કે જે ખેલવું મુશ્કેલ પડે છે.