SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી પ્રવૃત્તિમાં આ “વિવિયા રેમિ ” માટે એક નવકારને કાઉસ્સગ્ન એ એક જાતની તપસ્યા ખરી કે નહિ? શા માટે ક્ષેત્રદેવતા માટે તપસ્યા કરી છે, વેચાવાળાનં શા માટે બેલે છે? સુભદ્રા શ્રાવિકાએ કલંક ટાળવા અડ્ડમ કર્યો, સુદર્શનની સ્ત્રીએ પોતાના પતિ પર આવેલ કલંક ટાળવા અડ્ડમને કાઉસ્સગ કર્યો. સાધ્ય દષ્ટિ બરબર છે. છતાં સંજોગનું વિકટપણું દેખી સાધ્યદષ્ટિ રહ્યા છતાં વિકટ પ્રસંગે ટાળવા માટે કરાતી શુભ કિયા એ મિથ્યાત્વની ક્રિયા નહીં કહેવાય પણ તે વ્યક્રિયા કહેવાશે બલકે ભાવકિયા નહિં કહેવાય. આત્મકલ્યાણ માટે ન હોય તે દ્રવ્યપૂજા. જે પૌગલિકમાં છેડે હોય તે દ્રવ્યક્રિયા કહેવાશે, શાસનની હેલણ બચાવવાની ખાતર સુદર્શન નની સ્ત્રીએ કાઉસ્સગ્ન કર્યો હતે, સુભદ્રાએ પોતાની બેઆબરૂ બચાવવા માટે આગળ મુદ્દો ધરમની હેલણ માટે કાર્ય કર્યું હતું, પણ યાવચ્ચગરાણું કહી આગળ ધરમનું નિવિપણું માગ્યું છે. પણ ભરત, અભય કે કૃષ્ણને સીધે કે આડકતરે ધર્મ સાથે એકે સંબંધ નથી. તેવી કિયા હોય તો દ્રવ્યક્રિયા કહી શકાય. તેટલા માત્રથી પણ મિથ્યાત્વ કહી શકીએ નહિં. અવંતીસુકુમાલની દીક્ષા કેવી ગણવી? અવંતીસુકુમલજીની કથા સાંભળી હશે. આર્ય સુહસ્તિના શિષ્યો નલિની ગુમઅધ્યયન ભણતા હતા, એ વચન અનુસારે અવંતીસુકુમાલે અધ્યયન સાંભળ્યું. શબ્દને આધારે ત્યાં આવે છે. શ્રવણ કરેલ શબ્દની એકાગ્રતામાં જાતિસ્મરણ થયું. મહારાજ ! તમે ત્યાં હતા? ના. ત્યારે આ બધું કયાંથી જાણો છો? સર્વજ્ઞભગવાનના શાસનમાં વર્તતા શાસ્ત્રોથી. પિલે કહે છે કે ત્યાં જવા (નલિનીગુલ્મ) મને ઉપાય બતાવો. હકીકત જાણે છે તે નલિની ગુલ્મ વિમાનમાં મારે પાછું જવું છે તે તે કેવી રીતે જવાય? પ્રશ્ન ધ્યાનમાં રાખો. આર્ય સુહસ્તિસૂરિ ઉત્તર દે છે. સાધુપણું પાળવાથી. આજકાલના શ્રોતા હોત તે કહી દેત કે મહારાજે દીક્ષાને દાંડે પકડ્યો છે. આ એકાએક છોકરો ૩૨ સ્ત્રીઓ તાજેતર પરણેલે, છતાંધણીએ બત્રીશ યુવતીઓને રંડાપ આવશે અને બૈરીઓ તથા મા ઝુરીને મરશે, છતાં દીક્ષાનું મુશળું જ્યાં ત્યાં
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy