________________
૨૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
જીવતું-જાગતું રહેતું હશે? એ જગા પર આપણી કઈ દુર્દશા થઈ છે. અમારૂ` આર્થિક કે કૌટુંખિક નાત દેશનુ કઈ કરી દે તેને અમે સાધુ માનવા તયાર છીએ. આના કરતાં અભવ્યના અધભક્તો સારા હતા. એ પણ આશ્રવનું હેયપણું સંવર-માક્ષનુ ઉપાદેયપણું, હેય, જ્ઞેય અને ઉપાદેય વિભાગના વ્યવસ્થિત ઉપદેશ સારા માનતા હતા. આરભાદિકથી બચવા માટે જેનું શરણુ કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. સરકાર પોલીસને ખીલ્લા આપે છે. રસ્તામાં જતા માણસ આપત્તિમાં આવે તે પોલીસને ખૂમ મારી ખેાલાવી પેાતાના બચાવ કરી શકે છે. તેવી રીતે જે પાતે પેાતાની મેળે ન ખચી શકે તે ખીલ્રા સમાન એઘાને ધારણ કરનાર મહારાજ પાસે બચવા જાય. એક વખત ગૃહસ્થપણામાં રહેલા કેવળી કે અવધિજ્ઞાની હોય તેા પણ તે ડિટેકટીવ પેાલીસ જેવાં છે. કારણ અચાવવા માટે ખીલ્લાવાળા પેાલીસ કામ લાગે છે. હવે વિચારા કે જે રક્ષણ માટે ખીલ્લાંને ધારણ કરવાવાળા જ ગરદન મારે તે રૈયતની દશા શી ? ખચવાની બૂમા મારી રહ્યા હોય તેવા મુમુક્ષુઓને આર ભાદિકની ફાંસીમાં નાંખી દે તેમના જેવા હરામખાર કાણુ ? જે પોલીસ થઈ ચારનુ કામ કરે તેને કેવા ગણીએ ? એવી રીતે સાધુ થઈ વિષયાદિકની ફાંસીમાં નાખે તેને કેવા ગણીએ ? આથી ગુરુ પાસે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે આરભાદિકના ત્યાગ સિવાય બીજી તેથી જ અસાચે સદ્દાચરૢ આરભાદિકના પ્રચંડ માજામાં તમે તણા તે વખતે તમારી સહાય કરે તેવું જગતભરમાં કાઈ નથી. તેથી તમારે તેમને નમસ્કાર કરવાના છે. તમે આચામ્સથી બે મહિના સુધી તપસ્યા કરા, કાઇ પણ આરાધનામાં જોડાએ અગર નમો અરિહંતાણુ એલેા તે તમારે આરભાદિકના સર્વાં પાપો નાશ કરવાની દૃષ્ટિ રાખવી જોઈએ. જો જમાનામાં ઝુકવા માગતા હો તેા પદ ફેરવી નાખજો કે સામસમળો' જો જૈનશાસનને કારાણે મૂકી જમાનાને જમાવવા માંગતા હાય તે! પદ ફેરવી નાખો. અહીં કાઈ પણ આલખન લ્યા તે વખતે એક જ મનેારથ હાવા જોઈએ કે સ`સારસમુદ્રથી પાર ઉતરૂં. જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ આત્મામાં થએલી હાય, સમ્યક્ત્વની શક્તિ આ સાધન
મદદ ન મંગાય.