SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૨૯ મું [ ૩૬૧ કરો. સમ્યગદષ્ટિ ગણને એક વખત તે મિથ્યાદષ્ટિ હશે તે તમને નુકશાન નથી. સાધુ વેષમાં રહેલ અભવ્ય તે માગને અનુસરતી દેશના આપે, તે દેશના રૂ ને તેમને ગુરુ માનીએ તો પણ આપણું સમ્યકત્વ છે. તેમની પ્રરૂપણા-આચારમાં ભેદ માલમ નથી પડ્યો, તેને ગુરુ માનો તેમાં સમ્યકત્વની અડચણ નથી. કયા ચિન્હ આ ચિન્હ શા માટે ? બીજા સય્યદષ્ટિને તપાસવાના ચિહે છે. સુવર્ણની કષ–છેદ-તાપથી પરીક્ષા જેમ સમકિતિની પરીક્ષા જેમ સોનાની પરીક્ષા કશે, તેમાં વહેમ પડે તે છે. તેમાં વહેમ પડે તે અગ્નિએ, તેવી રીતે બીજાને સમકિતી દેખવો હોય તો આ ત્રણે પરીક્ષા કરો. જેને શાસ્ત્ર સાંભળવાની રૂંવાડે રૂંવાડે ઇચ્છા હોય, ઝવેરી નો ઝવેરાતમાં ચાલે તે વખતે મતી સુધારવાનું બતાવે તે વખત તેના સરવા કાન તપાસે, કેવા સાવચેત રહે છે. ચોકસીને તેનું, હીરાવાળાને હીરા સુધારવા માટે, રાજાને જયપતાકાના ઉપાયે સાંભળતાં કાન કેવા ચમકતા રહે, તેવી લાગણીથી જેને તત્વ જાણવાનું મન થાય તે માટે તેવી પ્રવૃત્તિ થાય. તે કષ-છેદથી પરીક્ષામાં પાસ થયો છતાં કેટલાક એવા ઢોંગી હોય. કેટલાક ખુલ્લા હોય, ત્યારે લેઢાને કસેટીએ કોઈ ઘસતું નથી. ચકખું દેખીતું છે. એવી રીતે જેને જિનેશ્વરના વચન સાંભળવા નથી તેવા લોઢા જેવા કસની કસોટીમાંથી બહાર નીકળી ગયા. કેટલાક બનાવટી સેનાવાળા હોય છે, તેને કોટી પર લગાડે તે કસ બરોબર આવે, કેટલાક સાંભળવાને અંગે તલપાપડ હોય. જેઓ જાસુસ તરીકે સાંભળનાર હોય તે કાન બરોબર ઊંચા રાખે. રાગથી સાંભળનાર કરતાં જાસુસીથી સાંભળનાર હોય તે તમારા કરતાં કાન વધારે ઊંચા રાખે. એક અક્ષર પણ જવા દે નહિં. આવા તમારા ત્યાં પણ જાસુસ હોય છે. સાંભળીને પછી એની વાત. આવા જાસુસ સાંભળવાને રાગ બરોબર બતાવે એની શુશ્રુષા વધી કે નહિ? એકલા તેમાં ન ભરમાશે, સાચી શુશ્રુષા સમકિત દષ્ટિની છે. માટે ધર્મધર પુરુષ ધર્મના કાર્યો બનતા હોય, બનવાની સગવડ હોય તે તે વખત તેને ધર્મ-રાગ કે થાય છે તે તપાસજો. જાસુસ પાછળ વાત કરશે ત્યાં તરત પકડાશે. ધર્મ રાગ દ્વારા એ, બીજાને સમ્યગૃષ્ટિ તરીકે પાર૪૬
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy