SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ]. શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી ઉપર બીજી દષ્ટિ નથી. તે મહાવીરના છદ્મસ્થપણાની શાંતિથી સળગનારા હતા, તે કેવળીપણામાં શાંતિથી સડી જવાવાળા નીકળે તે તેમને શું કહેવું? સળગે તેમાં માત્ર પિતાને નાશ, સડે તેમાં ચારે બાજુને સડાવે, શાંતિ એ સડનારા મળે તે મહાપુરુષને અડચણ આવે નહિં. જગતના ઉદ્ધાર નામે બાંધેલું જિન નામકમ ભેગવાય ઉદ્વાર રૂપે જ. આવી રીતે ભવાંતરથી જગતના ઉદ્ધારની અદ્વિતીય ભાવના હોય તેવા મહાત્મા તીર્થંકર બનેલા હોય તે એવા પ્રભાવશાળી કે તેમના ત્રણ વચનમાં ચૌદ પૂર્વ ને બાર અંગ રચવાની તાકાત મેળવી શકે અને કરડો મનુષ્ય, તિર્યંચો, દેવતાઓ શંકા નિવારણ કરી શકે. કોઈ પણ જગતને જીવ પાપ કરે નહિં, પાપ કર્યો હોય તેને તપસ્યાથી તેઓ પણ ભોગવનારો ન થાવ ને કરમના પાંજરામાંથી આખું જગત છૂટી જાવ. જગત ઉદ્ધાર આ જડને જોઈએ. બીજાના હાથમાં ટીપ મૂકીએ તે વખતે ધર્મ નિત્ય, ધન અનિત્ય. એ જ ટીપ આપણા હાથમાં આવે તે ધન નિત્ય, ધર્મ અનિત્ય. જગતના ઉદ્ધારકે ઘન સત્ વસ્તુ, દુનીયામાંથી મેળવી શકાય તેવી, કુટુંબ મેળવી શકાય તેમ નથી, હજુ કુટુંબ મેળવી શકાય પણ કાયા મેળવી શકાય તેવી નથી. કાયા કેઈ ચકવર્તીને એકની બે થઈ નથી. અસત્ એટલે બીજે જગતમાં કઈ જગે પર નથી. ધન, કુટુંબ બીજે છે, પણ કાયા નથી. તેટલું છતાં ધનને છૂટું પાડીએ તો રૂદન નથી કરતે, આપણી લાગણીથી ગમે તે વિચાર કરીએ તે લાગણી ઉભી કરનાર ચીજ નથી. કુટુંબ લાગણું ઉત્પન્ન કરનાર છે. કાયાને અંગે લાગણી ઉભી થાય તે કાયાએ મનને ઉભું કરેલું છે. કાયા પિતે લાગણી ઉભી કરે. લાગણીને ઉભી નહીં કરનાર વસ્તુ નથી છુટતી, તે લાગણી ઉભી કરનાર ચીજ શી રીતે છેડીશ? કોના બાપદાદાએ પિસા ફેંકી દીધા? એક પિઢીવાળાએ એક રૂપીએ બચાવ્યું હતું તે તમારા ઘરમાં કેટલા રૂપીઆ જોઇએ? દરેક અખજાધિપતિ કેમ નથી? મેલ્યું તે ઘણાએ હશે, મેલ્યું પણ મટ્ટી ભેળું મળી ગયું. “અનિત્ય ચ” એ જ અનિત્યપણું. કાળે ન કાઢે તે કુબુદ્ધિએ કાઢે તે નીકળી જાય. આવી અનિત્ય વરતુ તે ઉપર મમત્વભાવ નથી છૂટતે, તે જન્મે ત્યારથી મરણ સુધી
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy