________________
૨૭૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
સાફ કહેલું છે કે-માખાપને કેવળી ભાષિત ધમ સ'ભળાવે-સમજાવે તા ઉપગારના બદલા વળી જાય. જે ધમ સંભળાવવામાં, સમજાવવામાં ઉપગાર વળી જાય તે મા-બાપનું કર્તવ્ય આધક ગણી શકાય ખરૂ? આટલા ઉપગાર છતાં ધમ આગળ તે વશાતમાં નથી. તેા પછી ધમ કરતી વખતે તે ઉપકાર આડા આવનાર ગણાય નહિ, બીજી વાત આ ઉપગાર અગર સ્વામીના ઉપગાર અને લૌકિક ઉપગાર ગણ્યા છે. એટલે વ્યવહારી તંત્ર મુત્ર ૨ કાઈ વખત સ્વામી દરિદ્રતામાં આવી જાય, પોતે પહેલાં જેવા તેના ચાકર થઈ જાય, તેા પણ ઉપગાર વળે નહિ. પણ જો તેને કેવળીએ કહેલા ધમ સમજાવે તે ઉપગાર વળી જાય. તેા માતા-પિતા, શેઠના આટલા ઉપગાર એ ધમના ઉપગાર આગળ હિસાબમાં નથી.
પ્રશ્ન-માતાા-પિતામાં અધિક ઉપગાર કાના?
ઉત્તર—લૌકિક દૃષ્ટિએ માતાનેા વધારે, નહીંતર પિતાના વધારે. માતા પણ પિતાને આધીન, એક જૈનધર્મનુ શ્રવણ કરાવીએ ને સમજાવીએ તેટલામાં તે ઉપગાર વળી જાય. લગીર આગળ આવે. તીથ કર ભગવાને સમકિત આપ્યુ, તેનુ સ્વરૂપ ગુરુએ સમજાવ્યું, ખારગે દેવલાક લઈ જનાર દાન, ધર્મ, તેના કરતાં અધિક કાળુ ઉપગારી ? કોઈના નહીં એની સેવાને પણ સૂતી મેલવી. ત્રણ કાળ જિનેશ્વરનું પૂજન કર્યાં સિવાય ભાજનપાણી કરવુ નહિ. આવા નિયમ હોય તેને વૈરાગ્ય થયે તા સાધુપણુ' લેવું કે નહિ? સાધુપણુ લેશે તેા પ્રતિજ્ઞા અને પૂજન ટકવાના નથી. દરેક ખાર મહિને મારે પાંચ આચાર્યને વંદના કરવી. દીક્ષા લીધા પછી કયાંથી વંદન કરવાના ? મારે દશ શેર ઘી દરરાજ વહેારાવવું? તે સાધુ થયા પછી કયાં વહેારાવવાના ? દેવની ભક્તિ, ગુરુની ભક્તિ, દાન, ધર્મ ત્રણેની પ્રતિજ્ઞા ઉપર પાણી ફેરવી સાધુપણું લઈ શકે. જેને પૂજાની, સેવાની, દાનાદિકની પ્રતિજ્ઞા છે, તે પણ ભાવધર્મની આડી આવતી નથી. લેાકેાત્તર દૃષ્ટિએ કરાતું દેવ, ગુરુ, ધર્મ નું આરાધન આડુ' નથી આવતુ. તીર્થંકરની ત્રિકાળ પૂજા તેની કિંમત કેટલી ? ગુરૂ મહારાજની હરરાજની સેવા તેની કીંમત કેટલી ? હમેશાં શ્રીનું દાન તેની કીંમત કેટલી ? ચારિત્રની અપેક્ષાએ એક કાર્ડિની.