________________
૨૩૬ ]
શ્રી આગમદ્ધિારક-પ્રવચન-શ્રેણી
પીધું? મનમાં એમ હતું કે મેં એવીહારે ઉપવાસ કર્યો છે, માટે પીવું તે નથી, એક જ હતું કે મેં ચોવિહાર કર્યો છે. આ બેની લડાઈ, તરસ અને ચોવીહારની લડાઈ છે. ભૂખ હોય તે ખાવું છે એમ કરાવે છે. બીજી બાજુ વિહાર ઉપવાસ છે તે જીત્યું કે? ઉપવાસ ચેવિહાર. જેમાં ઉપવાસ ચાવીહારે છે તેમાં આdરૌદ્રધ્યાન શી રીતે? જીત્યા પચ્ચક્ખાણ. એનું પચ્ચક્ખાણ લડાઈમાંથી પાસ થયું, સહેજે ઉપવાસ થાય તેનું લડાઈમાંથી પાસ થયું નથી. તપસ્યાની વાત થાય એટલે તડકી ઉઠે. ખરાબ સંકલ્પ કરે તેમાં વળતું તો છે નહિં. તે સંકલ્પને છેડ, એમ કરી વાળવું જોઈએ, છતાં એ વળી દાન, શીયળ, તપ કરતાં સજજડ મુકેલ પડે છે. ખરાબ સંક૯૫ છોડવા પહેલાં ત્રણ કરતાં મુકેલ પડે છે. આ નિશ્ચય વ્યવહાર બેલનારા ધરમની ગંધ નથી જાણતા. ધરમનું કામ નિશ્ચય, ઘરબાર એ બધે વ્યવહાર ભગવાને બને કહ્યા છે. આવાને મેડહાઉસમાંથી નિકબેલે ગણવે કે શું? આનું નામ વ્યવહાર. શુદ્ધ ગોચરી પાણી લેવા તે વ્યવહાર, કર્મ ક્ષય માટે કહેલો વ્યવહાર, દાન, શીલ, તપ, ભાવ આ વ્યવહાર છે? લૌકિક વ્યવહાર ભગવાને કહ્યો નથી. ભગવાનની આજ્ઞાથી અને ધરમની વાત કરીએ એટલે મહારાજ નિશ્ચયની વાત કરે છે, પણ વ્યવહારની વાત કરતા નથી. વ્યવહારથી તેને ધરમ કહો તો તીર્થકરોએ ઘરબાર છોડીને ધરમ છોડ્યો? તે સમ્યગદર્શનાદિ આત્મ સ્વરૂપ ધર્મ, દાન, શીલ, તપ, ભાવ એ ચાર પ્રવૃત્તિ રૂપ ધર્મ. વ્યવહાર ધર્મ તે નિશ્ચયના પિોષણ માટે, તેથી જ ધ્યાન ઘો. બધામાં નવે પદને મહિમા પ્રસિદ્ધ છે અને તમે ગાવ છો. વ્યવહારથી અરિ. હંત અઢાર દેષ રહિત, કેવળજ્ઞાન દર્શન વાળા તેનું આરાધન અરિહંત પદનું આરાધન તે વ્યવહાર. નિશ્ચયથી આમા એ જ અરિહંત, આત્માને જ અરિહંત રૂપમાં લઈ જઈએ છીએ. નિશ્ચય સાધ્ય ધ્યાન અહાર ન જવું જોઈએ. તેવી રીતે સિદ્ધ મહારાજનું આરાધન પણ “સમય પયે સમય” મનમાં રટણ રૂપે રહેવું જોઈએ.
આવી રીતે અનંતા સિદ્ધો સ્પર્શ કરીને રહેલા છે, વિગેરેથી સિદ્ધનું આરાધન વ્યવહારથી કરી પછી નિશ્ચયથી સ્તુતિ કરી, વ્યવ