________________
૨૨૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
સુધારીને એછું કરી નાખે પણ તેને સ્વભાવ અનંતાનુષધી છે. તેથી આ વસ્તુ ખરામમાં ખરાબ હાવાથી જે ધીરપુરૂષા સમજી સત્વવાળા મરી જવું કબૂલ કરે, પ્રાણના ત્યાગ કબૂલ કરે, પણ સૂવિરૂદ્ધ કદી એલે નહિ. આથી ચાલુ પ્રસંગમાં કયુ લેવાનું છે ? મનુષ્યભવમાં એક પણ સૂત્રવિરૂદ્ધ ખેલ્યા તે જે એકથી કે પાંચ ઇંદ્રિયવાળાએથી ખની શકશે નહિ તેવું ઉસૂત્ર ખેલે કાણ ? અજાણપણામાં જે બેલાય તે માટે પ્રાયશ્ચિત લેતાં મિથ્યા થાય, પણ જિનેશ્વર મહારાજે આમ કહ્યું, જિનેશ્વર મહારાજાના નામે ચડાવ્યું પછી તેના ખચાવ કયાં થાય ? મિથ્યાત્વીએ સૂત્રથી વિરૂદ્ધ નથી, તેને માનતા જ નથી, તેમ જિનેશ્વરને પણ માનતા નથી, તેથી ઉત્સૂત્ર ભાષક ન ગાય. બાકીનાને એટલે જિનેશ્વરને અને સૂત્રને માનનારા તેઆના તા એધિના નાશ, અનંતા સ ́સાર રખડવું તે ઉસૂત્રથી બને છે. તે કરે કેાણુ ? જ્ઞાન. આ હીસાબે જ્ઞાન નકામું.
લાભના બાપ કાણુ ?
લેાલના માપ જ્ઞાન. ૧૦૦ ને આંક આવડે તેવા બાળકને પૂછેા કે કેટલા રૂપીઆ જોઇએ છે ? તેા કે ૧૦૦, અનુક્રમે ૧૦૦૦ પછી લાખ. આ બધું જ્ઞાન જ શીખવે છે, જજોના મગજને ચક્કરમાં કાણ નાખે છે ? ખાહેાશ એરીષ્ઠર, કારણ કે જ્ઞાન મેળવ્યું છે જેથી અનેક તાઁ કરી જજને પણ મુંઝાવે છે, તે અભણુ નથી કરી શકતા.
દુર્ગતિનું મૂળ, પાપનું મૂળ જ્ઞાન થયું ને? અમારે એ કહેવું નથી. અમે તે માની અહારનું જ્ઞાન, દુર્ગતિ દેનારૂ જ્ઞાન, તેને માટે કહ્યું કે આ જ્ઞાન નકામું. હવે દેવલેાકે કાણુ જાય ? એકેન્દ્રિય, એકાન્દ્રય, ત્રણ ઇન્દ્રિય કે ચાર ઇન્દ્રિયવાળા દેવલાક જતા નથી. અસી પંચેન્દ્રિય પત્યેાપમના અસ`ખ્યાતમા ભાગે અને ૩૩ સાગરોપમનુ આયુષ્ય સ'ની પંચેન્દ્રિય મેળવે છે. મેાક્ષ કાણુ મેળવે ? જ્ઞાની. જે જ્ઞાનમાં મેાક્ષ સર્વાંસિદ્ધ ગતિ દેખીએ તે જ્ઞાનને કેમ ન કબૂલ કરીએ ? પણ તે જ્ઞાન જિનેશ્વરના વચનને અનુસરનારૂં જાણે તેને જ મેળવવાની ઇચ્છા થાય. સૂક્ષ્મ નિગેાદમાં હતા તે વખતે માદર નિગેાદના ખ્યાલ જ કયાં હતા? તેા પછી ત્રસ મનુષ્યપણુ વિગેરેના તેા ખ્યાલજ