________________
૧૮૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
જાય તેવાને હુકમથી દાબીને કહીએ. તે ઈચ્છકારના ઉંમરમાં છે. આગમ એક બાજુ કબૂલ કરવા છે, બીજી બાજુ દીક્ષા આગમમાં હેતી જ નથી. સંઘની સત્તા ઉડાડી મેલવી છે. એ લખનારની કિંમત શી? દસ્તાવેજ કબૂલ પણ ઈમારત કબૂલ ન થાય તેા લાખના દસ્તાવેજ શું કામના ? તેમાંથી એક જ નહિં પછી રહ્યું શું? તેવી રીતે અહીં ૪૫ આગમ કબૂલ, પંચાંગી કબૂલ, પણ દીક્ષા ને સંઘ સ્વરૂપ એને આધારે નહિં તેા પછી તેમાં શું રહેવાનુ? એક પણ ચીજ ૪૫ આગમમાં રહેવા નહીં પામે, છતાં સુલેહના અમલદાર તરીકે પોતાને બહાર પાડે છે. શ્રદ્ધા છે નહિં તેથી ભેાગ આપવા નથી, એવા શ્રદ્ધા કે સત્યની કિંમત નહિં સમજનારે સપ શબ્દ પાકારે એમાં અને શુ જવાનું છે. સત્યની અને સશાસનની કિંમત છે તે સ ́પ શબ્દના સ્વરૂપને પીછાણશે.
સાચી માતા કઇના નિય
બનશરતી સ`પ રજુ કરી શકે નહિં. કાળજા વગરના હોય તેને મીનશરતી સંપ શબ્દ કરનારા સારા લાગે, પણ શ્રદ્ધા-સત્યની કિંમત ગણવાવાળાની શરતવાળા સપ ન ગમે. સપ શબ્દ આટલા પ્યારા થઇ ગર્ચા છે કે કાળજાના કપાએલા તરફથી શ્રદ્ધાવાળાને સહન કરવું પડે છે. ઊંચા ખેલવાવાળા આરમાન માના જેવા છે. સુમતિનાથ ગર્ભમાં હતા, તે વખતે એક શેઠીયાને એ સ્ત્રીઓ હતી. એકના તરતના જન્મેલા છેકરા ઓરમાન માએ પાળવા લીધેા ને તે પોતે જ સાચવે છે. જેના છેાકા છે તે વિચારે છે કે-એક જ ઘરમાં છીએ માટે ભલે તે પાળે કરાના સ્વભાવ છે કે-જણનારીને જીવે નહિં પણ પાળનારીને પલ્લે પડવાવાળા હાય છે. તમારે ત્યાં ઘાટ સાથે જે છેાકરા પરિચયમાં આવે છે તેને ઘાટણ કહે તે સેનાનુ. મા માસી કહે તેની કિંમત નથી. આ છેાકરાને એરમાન માએ ઉછેર્યા તેથી એને જ મા ગણે છે. એને કાઈ વખત ખેલવું પડયું, ત્યારે પેલી આરમાન મા કહે છે કે છેકરો માા છે. માટે હું ઘરની માલિક છું. તેથી વહીવટદાર તરીકે મારા જ હક્ક રહે. સગી મા કેરટને જણાવે છે કે-છેાકરે મારે છે માટે વહીવટદાર તરીકે સત્તા મને મળવી જોઇએ. એરમાન મા છેકરા