________________
૧૭૬ ].
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી
કે નથી ઈ હુકમ કર્યો, નથી કેઈની પ્રેરણું, તે કંઈ નથી, નથી પહેલા ભવનો વિચાર છતાં તાજા ઉપજેલા દેવતાને હોડી બચાવવાને ભાવ. તેનું નામ જ ભવિતવ્યતા. વગર ચિતવેલું કારણ મળે તેનાથી જે કાર્ય થાય તેનું નામ ભવિતવ્યતા.
સોનાની થાળીમાં લેઢાની મેખ સરખું કર્મ વિષયની વાંચ્છાએ કરેલ અપરાધ નડ્યો. ધર્માત્માપણાના વખતમાં દુનીયાદારી કે પરિગ્રહને અંગે કરેલા પાપકર્મ તે કઈ વખત સેનાની થાળીમાં લેઢાને મેખ મારશે તેને પત્તો નથી. આખા જગતને ઉદ્ધરવાનો મહેલ તેવા નાથ કઈ દશાને પામે છે. ઠેઠ વાસુદેવના ભવમાં કરેલા કર્મથી અસંખ્યાતા ભવ થયા, તો પણ જે નિકાચિત કરેલું કર્મ એ પણ ભગવાન મહાવીર હઠાવી શક્યા નથી. આ વિચારશો એટલે. કમને કઠીન કોયડે કેઈને પણ છોડતો નથી. તેની પાસે બુધવારીયા ખાતું નથી, પાટીયા ફેરવવાપણું નથી. તે તો ભગવ્યા જ છૂટકે. બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયે શે સંતાપ” શાણુએ જમે કરતાં વિચાર કરે, તેવી રીતે તમે કમનું દેવું કરતાં વિચાર કરો. લેવા આ તે ઊંઘી જાય, ફેફરું લાવીને પડે છે. કરમ બાંધતી વખતે શું કરે છે? હસે છે. ભોગવતી વખતે તરફડીયા મારે છે અને રડે છે, જમે કરવામાં જમ જે અને ઉધારમાં અદ્ધરી. આ જીવ આ સ્થિતિએ એમ સમજે છે કે કેમ આમ કાળું છે. એ ભોળવાઈ જશે? કર્મની સત્તામાંથી તીર્થંકરનાં જીવ પણ છૂટી શકયા નથી. પતાવ્યા જ. છુટાય છે. તે આપણે કેટલી ગણતરીમાં? એવું કષ્ટમય પ્રભુ શ્રી પદ્મનાભજીનું ચરિત્ર. એવા જ ઉપસર્ગો લગભગ ભગવાન શ્રી મહાવીરસ્વામીના સરખા જ અને તેટલા જ ભયંકર થવાના. કારણ કર્મો તેવા જ બાંધ્યા છે. ઠાણાંગજીકાર જણાવે છે કે-જેવા શીલ સમાચારવાળા મહાવીર તેવા જ ભગવાન શ્રી પદ્મનાભ. એવા બીજા ન થવાના હોય તે પણ એ સિદ્ધાંત કરવામાં પાછા પડીએ તેમ નથી, કે કર્મના સકં. જામાંથી કોઈ ઠગીને નીકળી શકે તેમ નથી. આટલું જાણ્યા છતાં વર્તમાનકાળના આહારને વળગી રહ્યા છીએ, એ આહાર શરીરાદિ કરેડો. વખત દેનારો ધર્મ તેની દરકાર આપણે કરી નથી. એવી રીતે ઇંદ્રિયે.