________________
૧૬૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
ફત્વની લાગણી. તેમાં કારણ સમ્યક્ત્વની લાગણી, તીર્થંકરનો રાગ, પ્રભુ મહાવીરની ભક્તિ, સંરક્ષણ માટે જે ધ્યાન થાય તે રૌદ્ર, તેથી સૌધર્મેદ્રને પિતાનું દેવકનું માન અને રક્ષણ માટે ચમરેદ્રને બહાર કાઢ્યો હતે.
ધ્યાન શતકકાર શ્રી જનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે વિષય સાળ' વિષયના સાધનમાં જે સંરક્ષણ બુદ્ધિ, ત્યાં શંકા કરી કેવિષય સાધન કેમ કહે છે? જે બાહ્ય પદાર્થ તેનું રક્ષણ કરવું તેમ કહે. શ્રાવક દેવદ્રવ્યનું રક્ષણ કરે તે જે કે સંરક્ષણ છે, છતાં તેને રૌદ્રધ્યાન કહી શકાય નહિ. ત્યાં આ ખુલાસો કર્યો કે જે ચમરેંદ્રને બહાર કાઢ્યો, અહીં સંગમને બહાર કાઢ્યો, તેમાં ચમરેંદ્રને બહાર કાઢ્યો. તે રૌદ્રધ્યાન. હજુ ચમરેંદ્ર ઇંદ્ર પાસે આવ્યું નથી, પણ એ આ કે રૌદ્રધ્યાન ગણાય, પણ સંગમ દેવતાને કાવ્યો તે આર્ત કે રૌદ્રધ્યાન ગણાય નહિ. મુળ ઘણીથી ગુનાની ગાંઠ વળાય જ નહિ, તે એ જ પ્રમાણે જેને સંપ રાખ હોય તેણે સંપનું પહેલું પગથીયું સમજવું જોઈએ કે-બીજા ગુના કરે તેની ગાંઠ વાળવી નહિં. આપણે ગુનેગાર થઈએ એવે વખત આવવા દે નહિં. આ બે કર્યા છતાં, પણ લાગણી ખેંચવાને રસ્તે ત્રિી છે. આ તે પરસ્પરની લાગણી નહિં તૂટવાને રસ્તો, પણ લાગણી થવાને રસ્તે, પણ લાગણી થવાને રસ્તો જુદો છે. લાગણી થાય તે થએલી લાગણી તૂટે નહિ. જેની સાથે સંપ રાખવા માગીએ તેની સાથે ઉપગાર પ્રસંગ આવે તે મરણના ભોગે પણ તે અવસર જવા દે નહિ.
સંપના ત્રણ કારણે કયા? ઉપગારને વખત આવે તે જિંદગીના ભોગે પણ જવા દે નહિં. ત્યારે સંપ ટકે. સંપની જડ આ ત્રણ, ૧ બીજાને ગુને ગાંઠે બાંધે નહિ. પિતે ગુનેગારીમાં આવવું નહિં. અને ઉપગારને અવસર જવા દે નહિં. લાખને પૂછયું ત્યારે લગભગ બધાએ સંપ જોઈએ એ જ જવાબ આપ્યો, પણ ત્રણ કારણે કોણે કતરી રાખ્યા? સંપના ભાષણ કરતે હે ને કેાઈ સર્વને એક કરવા આવે તે તરત લડવા ઉભા થાય–અર્થાત સંપ કરવાને નીકળવા માંગનારાઓ ભોગ આપીને સંપ