________________
૧૬૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
વસ્તુને જોડી દે છે, પણ નામ અને વસ્તુને કે ફરક છે, તે સમજવાની મહેનત કરતા નથી. ધર્મને અંગે નામ અને વસ્તુમાં ક્યાં ફરક પડે છે તે તપાસીએ. દુનીયાદારીમાં પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ સંપ શબ્દ લઈએ. લાખ મનુષ્ય એકઠા થયા હોય અને વારાફરતી દરેકને પૂછીએ કે- તું, સંપની ચાહના રાખે છે કે કુસંપની ? લાખમાં પાંચ પણ એવા નહીં મળે કે-હું તે કુસંપની ચાહના રાખું છું. સારી કે નરસી સ્થિતિમાં હોઉં તે મને કુસંપથી ફાયદે છે–એમ કોઈ કહેનાર નહિ મળે. મારે શેઠીયા તરીકે ખ્યાતિ મેળવવી હોય, માન ખાટવું હોય, ઈજજત વધારવી હોય તે કુસંપ સિવાય માન ખાટી શકું નહિં અને કેટલાકને કબજો મેળવી શકું નહિં. મારી સ્થિતિ સામાન્ય હોય, જ્યાં સંપ હેય
ત્યાં મારી ગણતરી હાય નહિં અને કુસંપ હોય તે મારી ગણત્રી થાય અને મને ભાઈસાહેબ! ભાઈસાહેબ ! બધા કહે. તપોધનની મેઘવારી તડ પડે ત્યારે. જયાં સુધી બધા એક સંપે ચાલતા હોય ત્યાં સુધી તપોધનની કોઈ દરકાર કરે નહિ. એવી રીતે નાતમાં સામાન્ય દરકાર શેકીયા કરે નહિ. કુસંપ થાય ત્યારે જ ગરજ પડે. મ્યુનિસિપલ વોડની ચુંટણીમાં ગરીબ, હજામ, ધોબી, કાછીયા કેવા કેંઘા થાય છે? કાઉન્સીલમાં જવું હોય તેમને કેવા-કેવાની ખુશામત કેવી રીતે કરવી પડે છે? સામસામા ઉમેદવાર થયા તેને લીધે હરિફાઈ કાઉન્સીલમાં જવાનું થાય તે પછાતવર્ગની ગરજ ભેગવવી પડે છે. હમારે વડવાળાને બે ઉમેદવાર થાય તેમાં જ ગરીબ વર્ગને મજા. એક જ ઉમેદવાર હોય તે વાળા ગરીબને મજા લેતી નથી. માટે હું કુસંપને ચાહું છું. શ્રીમંતવર્ગ અગર ગરીબવર્ગ તેવી રીતે કુસંપ ચાહતા હોય, તેથી કરીને લાખ મનુષ્ય કુસંપમાં વોટ આપશે નહિ. સંપ શબ્દ દરેકને એ પ્રિય થઈ પડ્યો છે કે–તે વિરૂદ્ધ બોલવાની કેઈ હિંમત કરી શકે નહિં. આથી આપણે શબ્દ પ્રીતિ દેખી શક્યા. લાખમાં એક પણ પિતાને દેવાળીયે જણાવવા તૈયાર નથી. પ્રામાણિકતાને શબ્દ, શાહુકારી શબ્દ એ પ્રિય થઈ પડ્યો છે કે-શાહકારી શબ્દથી વિરૂદ્ધ બોલવાની કે વિરૂદ્ધ વર્તન પણ કરી શકે નહિં. તમે બધાએ સંપ સારો એ કબૂલ કર્યું, પણ સંપના કારણે કયા એ