________________
પ્રવચન ૧૦૮ મું.
[ ૧૫૩
તરીકે. સિદ્ધ મહારાજા સિદ્ધ થવા પહેલાં આત્માને કેવા કરે છે ? જેથી કર્મીના ઢગલામાં પણ લેપાય નહીં. વષઁના વર્ષો વહી જાય, કાળાનાં કાળા ચાલ્યા જાય, એમાં પડી રહે છતાં કમના લેપ સિદ્ધને વળગે નહિં. એવા માક્ષનુ પ્રબળ સાધન હોય તે તપ માન્યુ છે. તપસ્યા એ મેાક્ષનું પરમ સાધન. મહાવીર સરખા ભવાંતરથી ત્રણ જ્ઞાન લઈને આવનારાને દીક્ષા સાથે મનઃવજ્ઞાન થઈ ગયુ છે. તેનાથી જ્ઞાની પુરૂષ બીજા કયા ? તપસ્યાથી ખસવા માટે-ખચવા માટે પેાતાને જ્ઞાની તરીકે જાહેર કરે છે. તેમણે વિચારવું ઘટે કે-તમે કયા જ્ઞાની છે, તીથ કરા જન્મથી ત્રણ જ્ઞાનવાળા છે.
ભગવાનના અભિગ્રહ માનવા છે અને ત્રણ-ચાર જ્ઞાનની દશા વિચારવી નથી.
શ્રદ્ધાથી ખસેલા મહાવીરના અભિગ્રહની વાત કરે છે. તેમને પૃષ્ઠીએ કે-આ અભિગ્રહ શાને લીધે? ત્રિશલાના માહ માલમ પડવાને લીધે? શાથી? પાતે સ્થિર રહ્યા તેથી, સ્થિર કેમ રહ્યા ? માતાને દુઃખ ન થાય તે માટે, માતાને દુઃખ થતુ' કયાં જાણ્યું ? દુઃખ થતુ જણાયા પછી દુ:ખ ન થાય એ કલ્પનાને સ્થાન છે. જ્યાં દુ:ખ થતું જ જણાયું નથી, ત્યાં દુ:ખ ન થાવ, એ કલ્પનાને સ્થાન નથી. દેવાનંદાની કુખમાંથી ભગવાન મહાવીરને ત્રિશલાની કુખમાં લાવવામાં આવ્યા ત્યારે દેવાનંદાએ ઊંઘમાં દેખ્યું કે-મારા ચૌદે સ્વપ્ન ત્રિશલા હરી-ચારી ગઈ. જે અપહારને કેટલાક કલ્યાણક માને છે, દેવાન દાએ ચૌદે સ્વપ્ના ચારી લીધા એ શાથી દેખ્યુ ? મહાવીરના અપહાર થયા તેથી? અપહારનુ ફળ હજુ અક્કલ હતે તા ગર્ભ સંક્રમણ માનતે તે! વાત જુદી હતી. ગર્ભ –સંક્રમણ ચૌદ સ્વપ્ન લાવનાર અને આનંદ આપનાર, ચૌદ સ્વસ હર્યા દેખી દેવાનંદા જાગીને માથું-છાતી ફૂટવા માંડી. આ વાત મહાવીરે અવધિજ્ઞાનથી દેખી. હરિગમેષિએ મને દેવાનંદાની કુખમાંથી લીધા ને ત્રિશલાની કૂખમાં મેલ્યા, તેથી દેવાનદા આટલા કલ્પાંત કરે છે. પુત્ર પર માતાના સ્નેહ કઈ સ્થિતિના છે અને પુત્રને અંગે માતા કેવી દુ:ખી થાય છે. અહીં પણ માતા રખેને દુઃખી થાય એ ધારીને સ્તબ્ધ રહ્યા. વિચારજો ! માતાને માટે અભિગ્રહ માનવે છે, માહને