________________
પ્રવચન ૧૦૬ મું.
[ ૧૨૯
-
-
કરીએ તેટલા વખતના એ સિવાયના વખતમાં ભૂલી જઈએ છીએ.
કે જ્યાં પહેલેક, પુણ્ય-પાપ, મોક્ષનો નિષેધ કરવાવાળા અમે નથી, પણ સાધ્યબિન્દુ નથી રહેતું ત્યાં અમારો શો ઉપાય?
આસ્તિકતાની જડ પાપથી ડરવું, પુણ્ય ઓછું કરે કે અધિક કરો તે કરતાં પાપથી ડરે. આ જીવ પાપથી કેટલે ડરે છે? વિચારશે તે માલમ પડશે કે-દહેરા-ઉપાશ્રયમાં આસ્તિકતાના સ્થાને ત્યાં પણ પાપથી ડરવું મુશ્કેલ પડે છે. દેરામાં પખાળ કરીને કેસર લેવા ગયા, એટલામાં બીજાએ પૂજા કરી તે આંખ લાલ થઈ જાય છે. તે વખતે તારું લક્ષ્ય ક્યાં છે? મેંથી શબ્દ બેલાય છે તે વખતે તારૂં લક્ષ્ય કયાં છે, આત્માને સુધારવાનું સ્થાન દહેરા-ઉપાશ્રય, ત્યાં આગળ આ દશા કેમ થઈ તે સમયે નહિં. ખરેખર આત્માનું કલ્યાણ કરવાનું, ત્યાં પાપથી ન ડર્યો બીજે કયાં શીખશો? કદાચ કહેશે કે તેણે કેધ કરાવ્યો તો પાપ તેને લાગશે ને? કરે પિતે ને નાખે બીજાના માથા પર. કરનારને પાપ ન લાગે તેમ શાસ્ત્રકારે કહેતા જે નથી. જે કારણ બન્યું તેને જ પાપ લાગે ને કરાવનારને ન લાગે એવું કઈ જૈનશાસ્ત્ર કહેતું નથી. દુનીયાદારીમાં કાળીનાગ કરડ્યો કહે છો, પણ કાળો નાગ તેને જ કરડે કે જે એને કંઈક છે છેડે. સાપની જાત ખેળી ખોળીને મારવા માગે તે દુનિયામાં એક પણ જીવી શકે નહિં, પણ એ સાપની જાત પણ ખોળી ખેળીને મારનારી નથી, અગર વગર કારણે ડંખનારી નથી. એ કાળે નાગ પણ કારણે ડંખે છે, કારણે ખે તે આ આત્મા પણ કારણ મળ્યા કે ધમાં આવે છે તેમાં નિર્ગુણીપણું માની શકે નહિ. હું તે શાંત બેઠે હતો, તેણે આમ કર્યું તો તેને પાપ, મારે શું? સમ્યગદષ્ટિનું આ માનવું હોય જ નહિં. સકારણ કે નિષ્કારણ કેધ પણ ડૂબાડનાર જ છે, જિનેશ્વરની હાજરીમાં પાપના પડદાને ચીરવા સમર્થ થતા નથી. ચૈત્યવંદન, સ્તુતિ બધામાં આ દશા છે. આસ્તિક ગણાવાનું આ સ્થાને નક્કી થયું હતું ત્યાં કઈ દશા?
જીરણુશેઠની સમતા અને ભાવના - ગુરૂ પાસે આવ્યા, ગુરૂને વંદના કરી, ગુરૂએ કામમાં લેવાથી ધર્મ લાભ ન દીધું. તે વખતે શી સ્થિતિ થાય છે? તે એ વંદન કરતી