________________
પ્રવચન ૧૦૩ મું
[ ૯૭
નહીં ડૂબે. પેાતે વસ્તુ સમજે છે કે-જે કાઈ સમિકતી સંસારને ફ્રાંસે ગણનાર હોય અથવા અત્યારે નહીં ગણતા હોય તે ભવિષ્યમાં ઉપદેશ સાંભળીને ફ્રાંસા ગણશે, માટે નામ-દ્રવ્ય શ્રાવકને ધર્મીની લાઈનમાં લઇ શકીએ. ભાવશ્રાવક તા પેાતાની મેળે સમજે. આવાની ભક્તિ સેવા જે જે પ્રકારે થાય તેમાં અડચણ નથી, પણ જે કુશ્રાવક અને તે મચ્છીમારને સુતરની કાકડી આપા એનુ પરિણામ હિંસામાં તેની દુર્ગતિમાં, તેવી રીતે શ્રાવક ક્ષેત્રના નામે ક્રુશ્રાવકને પાષવા તૈયાર થવાય તેા અનંદ. અનંદ'ડને અન દંડ ન ગણે ને ઉપગાર ગણી ચે તા અન દંડ ને મિથ્યાત્વ છે. શ્રાવકને અગે ક્ષેત્ર ખેડ, અળદને ખસી કર, ઘેાડાને દમ, આ કહેવું એનુ નામ પણ અન દંડ. એવા અનદાંડને ઉપગાર ગણે તેા અન દડ ઉપરાંત મિથ્યાત્વ લાગે, તમારા વંદિત્તાસૂત્રમાં શ્રાવકે જળાશયા ઉપર નાવા ન જવું, કદી જવું પડે તે આંખળા વિગેરે જે લગાડતા હેાય તે ઘેર લગાડીને જવું. ત્યાં દાક્ષિણ્યતાવાળા માંગે તે આપવા પડે તેા અનંદડ લાગે. આંબળા તળાવે લઇ જાવ તેમાં પણ અનડ. ગાડાં, હળ રાખવા નહિ ને કદી રાખવા પડે તે કામના વખત સિવાય પાર્ટસ-વિભાગ જુદા કરીને રાખી દેવા. તૈયાર ગાડુ હાય ધુંસરી પૈડાં જુદાં ન હોય તેા સહેજે કાઈ માગવા આવે ને અપાય તા અન દંડ લાગે. આટલેા લાભ છતાં અનડ નામ રાખ્યું. પાતાના ઘરને માટે તૈયાર ગાડાં રાખ્યાં છતાં રાખેલા હોય તે અન દડ. આંબળા પેાતાને ઘસવા છે, તે ઘેર નહીં ઘસતાં ત્યાં લઈ જાય તો અનદંડ. આ દૃષ્ટિએ વિચારો કે-શ્રાવકને પણ પાપથી કેટલું ડરવુ જોઈએ.
ઋદ્ધિ સાથે ધમના સંબધ નથી પણ વિવેક સાથે છે.
આપણે તે! જે આરંભ પરિગ્રહમાં વધશે. તે જ ધર્મ કરશે. આરંભ પરિગ્રહ વિષય, કષાય એ ધર્મના ઉત્પાદક નથી. ધનાં ઉત્પા દક વિવેક, ઘાતક અવિવેક. વિવેકવાળા, રિદ્ધિવાળા ધર્માંને રસ્તે હાય. રિદ્ધિવાળા ન હોય તે પણ વિવેકવાળા ધર્મી હોય. વિવેક વગરના રિદ્ધિવાળા અધર્મી હાય. ધર્મને રિદ્ધિ વિગેરે સાથે સંબંધ નથી, પણ વિવેક સાથે સખ'ધ છે. મહારાજા શ્રેણિક ધર્મ કરી શકતા ન હતા,
૧૩