SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે નિદ્ભવ અને મિથ્યાદષ્ટિના પરિચયમાં ન રહેવું. અનુયાગદ્વારામાં આ શા કરી છે કે-સિદ્ધિતલમાં મુનિ રહેલા કયા ? મુનિનુ ં કલેવર સિદ્ધશીલાતળમાં હાય, સૂત્રકારે સિદ્ધશીલા કયાંથી માની ? જ્યાં વધારે અનંતા મેક્ષે ગયા, તેવા સ્થાનને સૂત્રકારે સિદ્ધશીલા માની છે. જ્ઞાતાજીસૂત્ર તથા અંતગડદશાના પૂરાવા મેાજુદ છે. હવે માનનારામાં તીના શત્રુ કહો કે વિરાધી કહા, તેમને એક જ સિદ્ધાંત છે. વાંદરાને સુગ્રીપક્ષીએ શીખામણુ દ્વીધી કે ચામાસું નજીક આવે છે, તેા રહેવા માટે એક ઘર બનાવ. ત્યારે વાંદરાએ જવાબ આપ્યા કે અસમર્થા ગૃહાર'ભે સમર્શ ગૃહભ’જને’ ઘર કરી તેા નહીં શકુ પણ બીજાનું ભાંગી તા શકીશ. આજના દુશ્મનેા કરતાં વાંદરા સારા કે સીધુ બાલી ગયા કે સુગ્રી ઉડીને ખેંચી શકી, માળા ભાંગી ગયા. પણ તીથ દુશ્મના સારી સ્થિતિમાં હશું તા તીથ સેંકડા કરીશું'. તી તેમના કર્યા થતા હશે ? વાંદરા કરતાં ખરાબ સ્થિતિ તેમની છે. એમને શિખરજીની વખતે સિદ્ધાચળ–એમ કરીને ખસેડવા છે. ઘર કરી તે ન શકું, પણ ભાંગી તા શકીશ.' આ ચાવીસીમાં કાઈ તીથ કર સિદ્ધાચળ પર માક્ષે ગયા છે? શીખરજી પર વીસ તીથ કર માક્ષે ગયા છે, તમે સિદ્ધાચળના મહિમા વધારા નહિં. સિદ્ધાચળના મહિમા તેાડીને તમારી જાત્રા બંધ કરાવવી એજ ઉદ્દેશ. ફ્ક્ત પુડરિક ગણધર સિદ્ધાચલજી પર મેાક્ષે ગયા. બીજા ગણુધા શીખરજીમાં, રાજગૃહીમાં મેક્ષે ગયા. ગણધરમાં ફક્ત માત્ર પુ ́ડરિકગણુધર, થાડું થાય તે અપાઇ. અપવાદ એ એમના મતે નકામુ, એમના મતે ન્યાયાધીશેા વકીલેા બેરીસ્ટરા થાડા તેથી નકામા, રાજા થેાડા એટલે અપવાદ તેથી નકામા, એ કુધારાની અક્કલના નમુના છે. આમ તમે મહિમા વધારે તેના કરતાં સમ્મેત પર્યંત ઉપર ૨૦ તીર્થંકરો, અનેક ગણધરો માક્ષે ગયા, તેથી તે જબરજસ્ત છે. આ સિદ્ધાચલજી તાડવા માટે એના મહિમા વખતે ધેાળા હાથી કેવા છે? પેઢીમાંથી નાણા ખર્ચાઇ ગયા. ધર્મિષ્ઠાએ તી માટે પૈસા તમને આપ્યા છે. બુટ્ટી ડાસીઓએ દલણાં દળી નાટા લેવા નથી આપ્યા. નેટા ઓછી થાય છે, શેઠાઈ ઓછી થાય છે, તે ખમાતું નથી. તે વખતે શિખરજી પણ નકામા, આપણે બીજા તીર્થં કયાં નથી ? સિદ્ધાચળજી વખતે શિખરજી ને શિખરજી વખતે ખીજા તી, તેા વાંદરા સરખા ખરા કે નહિં ? તીર્થં શત્રુ કરતાં કાચાકાનના મનુષ્યા વધારે ભયકર છે. તેમના વચના ૬૭
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy