SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 1 TO - પ્રવચન ૬૧ મું પ્રધાને જ રાજાને જીવાડ્યો છે. પ્રધાન ઘરડો છે. આખું રાજ્ય અને જનાને પ્રધાનને આધીન છે. તે કેટલું છાકેલે હોય? રાજ્યના પ્રાણભૂત બનેલો તે મગજમાં કેટલે છાકેલે હેય? પિટિલા-દેવ આવીને કહે છે કે સંસાર ત્યાગ કરે. દેવતાના વચન પણ મેહ-દારૂ ઉપર અસર કરી શકતા નથી. પિટિલાને છેવટે રસ્તો લેવો પડ્યો કે-કુટુંબ કબીલે પ્રજા વિગેરે અપમાન કરવાવાળા કરી નાખ્યા. રિદ્ધિ સમૃદ્ધિ નાશ કરી નાખ્યા. જે રાજ્યપિતા તરીકે રહેતા હોય તેને પોતાના ચાકરનું અપમાન કઈ સ્થિતિએ સહન થાય? જેમાં પેલે ઝેર ખાય. તરવારથી ગળું કાપવા માંગે છે. મેહી પ્રાણીઓ આ કરવા કબૂલ થાય છે, તે કરવા તૈયાર થાય છે, પણ દીક્ષાની દુશ્મનાવટ છેડતા નથી. દેવતા દીક્ષાને માર્ગ બતાવે છે, પણ દીક્ષા કબૂલ નથી. આ શાની સ્થિતિ ? મેહ-મદિરાના છાકની. તેટલી પણ દીક્ષા ન લ–તેમ હઠ કરે છે, પણ દેવતાને દીક્ષા કરાવવી જ છે, તેથી ઝેર ઉડાડી દીધુ. તરવાર બુદ્ધિ કરી, તેઓ હજુ તેતલીને ધર્મ કરવાનું સૂઝતું નથી. જંગલમાં ગયે તે પાછળ વાઘ વરૂ વિકુળં. સામે - ઊંડી ખાઈ દેખાડી, નથી આગળ કે પાછળ જવાતું, દેવતાએ આવી - સ્થિતિ ઉભી કરી. હવે તેતલી કહે છે કે હે પિટિલા! ડર્યો છું તેમ કહે છે, પણ દીક્ષા લેવી છે તેમ કહેતા નથી. ડરેલને દેવી દીક્ષાનું શરણ કર એમ કહે છે, ત્યારે તેતલીને જાતિસ્મરણ થાય છે ને ત્યાં દીક્ષા લે છે. ત્યારે કહે કે બળત્કારે થએલી દીક્ષાની પરિણતિ. દવા પરાણે આપો પણ દવા પીધા પછી કારી–ઉલટી કરી નાખે તે દરદ નહીં મટાડે. જે રાજ્ય ખૂન ભયંકર ગણે તે બળાત્કારે ખૂન અટકાવે, તેમાં ગુનેગાર ન ગણે કમને સિદ્ધાંત માનનારા દીક્ષાને કઈ દિવસ અયોગ્ય ગણે નહિં. ચાલુ રાજસત્તા. પણ ધ્યાન રાખજે કે જેનો ઊંઘી રહ્યા છે, નશામાં ચકચૂર થયા છે, કાયદાની જડવિચારવાની ફુરસદ નથી મળી. જૈન ધર્મના દ્વેષ ખાતર આ વડેદરા રાજ્યમાં કાયદે ઉભું કરવામાં આવ્યો છે. દીક્ષાના વિલાપ માટે હોય તે સગીરની દીક્ષા પાછળ સોએ સો ટકા રડાકુટ હતો જ નથી. સગીરની દીક્ષા મા-બાપની રજા વગર બનાવી શકતા નથી. આ ગાયકવાડી કાયદો નીતિના પગલે ઉભે થએલો નથી. ક્યા મુદ્દાઓ કાયદે ઉભો કર્યો છે? આ કાયદામાં જૈનધર્મના નાશની જડ રહી છે. મા બાપની સંમતિથી દારૂ પી આવે તેમાં કાયદે નહિ, આ માટે કાયદો
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy