________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી,વિભાગ બીજો
૫૧
રાખે ને આગળ લઇ જાય તેા તેનુ શું થાય ? અવિને અને તાકાળ સુધી અહીં રહેવું છે. ભિવ તા ઘેાડા કાળમાં ચાલ્યા જવાને. પાપના દ્રવ્યથી પરિહાર–પાપથી દૂર રહે તેથી નવગૈવેયક સુધી જાય. અભવ્યનુ દીપક સભ્ય ત્વ, નવપૂર્વ ઉપરાન્તનું જ્ઞાન, શુક્લલેશ્યાવાળું' ચારિત્ર પણ પાણીમાં કેમ ચાલ્યું ગયું ?
અભયને અંગે જોઇ ગયા કે દીપકસમ્યક્ત્વ છતાં પાણીમાં ગયું. શાને લીધે ? પેાતાને ભવનેા ભય લાગ્યા નથી, મેાક્ષની ઈચ્છા થઈ નથી, તેવી જ રીતે ભગવાનના વચને સ્યાદ્વાદ સ્વરૂપ, પ્રમાણ, નય, નિક્ષેપા સહિતા માની કાંઇક ન્યૂન દશપૂર્વ સુધી ભણે, જૈનશાસનનું જ્ઞાન કહ્યા સિવાય છૂટા છે? લગભગ દશપૂર્વ ભણી જાય તેા તે સાચી શ્રદ્ધાવાળા કેમ ન થાય ? ઘેાડું ભણેલા આપણે સાચી શ્રદ્ધાવાળા થઇએ છીએ ને ? આવું કહેનારે સમજવાનું કે દશપૂર્વના અક્ષરામાં સમ્યગ્ જ્ઞાનપણાની સ્થિતિ નથી આવતી. મારા ભવનેા રાગ મટાડવા માટે મેાક્ષ મેળવવા
માટે આ ભણું-ભણાવું છું. આ પરિણિત ન આવી હોય તો કંઈક ન્યૂન દશપૂ ભણે તે પાણીમાં જાય તે સમ્યગ્દર્શન–દીપક સમ્યક્ત્વ પાણીમાં ગયું ? કઈકન્યૂન દેશપૂર્વ પાણીમાં ગયા, કોડ પૂરવનું શુક્લ લેશ્યાવાળું, અતિચાર વગરનું, કષાયથી શૂન્ય, એવું ચારિત્ર અભવ્યને હોઈ શકે. દેશેાનક્રોડપૂરવ સુધી-ચારાશી લાખને ચારાશી લાખ ગુણા કરેા તા એક પૂ, એવા કોડ પૂર્વમાં આઠવરસ ન્યૂન. જે વખત ક્રોડ પૂના આયુષ્ય હતા ત્યારે પણ ચારિત્રની યાગ્યતા આઠ વર્ષની હતી. તે આઠવ ન્યૂન ક્રોડપૂર્વ ચારિત્ર પાળે, અતિચાર-કષાય રહિત શુક્લ લેશ્યાવાળું, જીલલેશ્યા વગર દેવલાકે જશે કયાંથી? જે લેશ્યામાં કાળ કરે તે લેશ્યાવાળી ગતિમાં ઉત્પન્ન થાય. પાંચ દેવલાકથી આગળ ખધે શુક્લ લેશ્યા. ત્રૈવેયકમાં જવાવાળા શુક્લ લેશ્યામાં આવ્યા વગર રહે જ નહિં. અતિચાર–કષાયરહિત શુક્લ લેશ્યાવાળું આવું ચારિત્ર પણ પાણીમાં ચાલ્યું જાય. એક જ કારણથી કે–ભવના ભય લાગ્યા નહિં. જેને સમ્યક્ત્વવાળા થવું હોય, સમ્યક્ત્વ લાવવું હોય, સ્થિર રાખવુ. હોય, વૃદ્ધિગત કરવુ હાય, તેની પહેલી ફરજ સંસારથી ભયવાળા થવું જોઇએ. ચારે ગતિમાં ભય લાગ્યા નથી; ત્યાં સુધી મેાક્ષની કિંમત ગણવાના નથી, ને મેાક્ષની કિમત નહિં ગણે ત્યાં લગી સમ્યકત્વાદિની પશુ કિંમત થતી નથી. સામાન્યથી વિચારીએ તેા સંસારના દુઃખાના ભયતા બધાને લાગે છે, તેનુ