________________
પ્રવાહ ૯૪તનું
કે સમાગે છે? પત્ત ન સંભાળે તે બીજે કે સંભાળે કુટુંબીઓ મર્યા પછી કંઈ નહિ છોડે, કૂટે છે અને રે છે, તે કેને? અરે બિચારો મનુષ્યભવ હારી ગયે, પંચેપ્રિયપણું, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કૃળ-જાતિ, મિક્ષની નિસરણ જે ભવ હારી ગયે. દેવ ગુરૂને સંગ હારી ગયે.
એની હાય હાય કરી? કોઈ સગાવહાલા કહે કે-મકાન ચણાવવું અધુરૂં રહ્યું, છોકરાને પરણાવ્યા પણ નહિં, આની હાય હાય કરીએ છીએ, આવા વિશ્વાસઘાતી ૧૦૦ વર્ષ સુધી ભરોસે રાખ્યા છે અને પલમાં છે દે છે. તેને કીંમતી ગણીએ છીએ પણ હજુ સુધી આ આત્માને કીંમતી ગણ્યા નથી. લૌકિક અને લેકર મિથ્યાત્વ
લૌકિક અને લોકોત્તર ના ભેદ સમજે. પાંચનાં પંજા માટે અને સંસારિક પદાર્થો માટે લૌકિક દેવ ગુરૂ ધર્મ માનો તે લૌકિક મિથ્યાત્વ, પાંચને છ માટે લોકેતર દેવ ગુરૂ ધર્મને ઉપયોગ કરે તે લોકેત્તર મિથ્યાત્વ. દેવ ગુરૂ અને ધર્મને ભેગે લૌકિક ફળ માગે તેને કેવા ગણવા? દેવ ગુરૂ ધર્મના ભોગે જે સંસારિક પિષણ માગે તેને શું કહેવું? મિથ્યાત્વથી આગળ જાવ અત્યારે તે મિથ્યાત્વી હાય પણ ભવિષ્યમાં સમ્યકત્વ પામવા લાયક નહિં એટલે દૂર્લભધિ. મિથ્યાત્વથી દૂર્લભધિ શબ્દ ઘણે જ હલકે છે.' જો ઘનિષા એટલે શું?
જે ધમની કિંમત સમજાઈ હેય તે ભરતને અખંડ ચક્રવર્તીપણું મલ્યું છતાં સાધુ થએલ બાહુબળજીને અધિક ગણ્યા. શામાં અધિક? ત્યાગમાં. જેને પ૧-૬ની કિંમત વધારે હોય તેને ત્યાગની કિંમત ક્યાંથી હોય તેને વિશ્વાસઘાતી ગણે, ગરદન કાપનાર માને તેજ ત્યાગી તરફ રાગી હોય. બબ્બે પાંચ રાજ દર રહેલા દેવો તીર્થંકર પાસે શું લેવા આવતા હશે? એ કંઈ ઈંદ્રાણી કે વિમાન વધારી દેવાના છે? નહિં, તો પછી શા માટે આવતા હશે? આજકાલ મીઠા શબ્દો સાંભળવા માગો છો, કડવા હિતના શબ્દો સાંભળતા કીડી કરડે છે. ઈદ્રો દે કડવા શબ્દો સાંભળવા આવે છે. અવિરતિના ખાડામાં પડેલા ધર્મથી દૂર થએલા તમારા જાતિ ઉત્તમ તેથી તમને અધમી ન કહીએ પણ
૧. પાંચ એટલે આહારાદિક પદાર્થો છ૭ કીર્તિ-આબરૂ