________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજે
૯૧ વિચાર થયે કે-આંધળે કેમ ચાલતું હશે? આંધળાપણાને અનુભવ કરવા આંખો મીંચી ચાહો. કુંડળ ઝવેરાતના દાગીના સાથે અથડાયે એટલે માન્યું કે કાંટો વાગ્યો. આ બીચારે બનશીબ આદમી. બિચારે પિતાને યોગ્ય સંગ મલ્યા છતાં પણ ક્યા સંગમાં ઉતરી જાય છે!
વિરોધી વગ પણ તમારા દહેરા અને ઉપાશ્રયમાં આવવા માટે રાજીનામું આપે છે. આવવા માટે સાધુ તે ના પાડી શકે જ નહિં, છતાં દેવ ગુરુ વગર જમાવટ કરવા એને ક્યાં સ્થાન મળે છે? શ્રદ્ધામાં સડેલા, આવશ્યકને ઉઠાવનારા, દિગંબર પંથનું અને તાંબર સંપ્રદાયનું આગમ માન્ય નથી તેવા વાદીઓ નેતા તરીકે મળે.
જ્યાં આગળ પયૂષણ સરખા પવિત્ર દહાડા અને ધર્મ કરવાને દહાડે તેમને ધર્મ કરવાનું સૂઝતું નથી. તેમને સૂઝે છે–શ્રદ્ધા શૂન્ય પાસે મર્યાદા વગર બેસવું, ખાવું પીવું અને ફેંકવું તે. અહીં ખુરશીઓ મને મને નથી મળતી તે કદાચ ત્યાં મેળવાય. ત્યાં ખુરશી-પાન-બીડી મળે. આ રિથતિ જેન કૂળમાં જન્મેલાઓને પજુસણમાં સૂઝે છે. ગામડીયા બેથ જેવાને પર્યુષસણમાં ધર્મ કરવાનું સૂઝે. છતી જોગવાઈ છતાં નશીબદારી મળી હોય ત્યાં માળો જ રસ્તો સૂઝે. જૈન ધર્મના શાસ્ત્રો નહિં માનનારા તેમની પાસે પજુસણ કરવામાં જેના નશીબ નબળા હોય તેને આવી સ્થિતિ સૂઝે. કર્મને ઉદય પોતાનું કામ કરે છે પણ તે સામગ્રીને-સંજોગને આધીન છે, માટે સારી સામગ્રી મેળવવી તે ધર્મિષોનું કર્તવ્ય. બચ્ચાંને ખરાબ સોબતથી કેમ રેકો છો? એક જ કારણ. બનતા ઉપાયે તેના હિતના કરીએ, પછી નશીબ અવળું હશે તે તેમાં અમે શું કરવાના માટે આપણી શક્તિ પ્રમાણે એને સારા સંગમાં મૂકવા પ્રયત્ન કરવો. સારા મેળવેલા સંગો કોને અસર કરે, જેના કર્મ પાતળા હોય તેને. આપણે કુંવારી કન્યા જેવા છીએ.
દિનું રસાયણ, ડોકટરની દવા કયા રોગને અસર કરે? અસાધ્ય રોગ ને અસર ન કરે, તેથી દવા કરવાનું કોઈએ માંડી વાળતું નથી. શાસનપ્રેમી કોઈપણ પ્રકારે અસાધ્ય વ્યાધિમાં આવી જાય તેવી કાર્યવાહીને કારણ ન આપે. સાધ્ય વ્યાધિ છે તેમ ધારીને ચાલો અને યોગ્ય અવસરે દવાનું સેવન કરે. કર્મ પિતાનું ફળ દે છે, પણ સંજોગ,