SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પ્રવચન ૯૨ મું કોડ મળવા છતાં તમે છેડયું નહિં. તે આમણે તે વગર લાલચે છેડ્યા. તો શું જોઈને મશ્કરી કરે છે? પિલાતીને લાડુ જમાડનાર છે, છતાં કેટલા પસહ કરવા તૈયાર થાઓ છે? ખરેખર લાલચથી પણ ધર્મકરણ કરવી મુશ્કેલ છે. ભેગકાળની કસોટીમાં પણ ત્યાગની અનુમોદના કેમ થતી નથી? લાડવા છતાં પૌબધની શ્રદ્ધા છતાં એક દહાડો ઘર છેડતાં કીડી ચઢે છે. તે ગેરરીમાં લૂખા રોટલા મળે, ભુખ્યા પણ રહેવું પડે અને લાડવા પણ મળે, એવું છતાં જિંદગી માટે નીકળવા તૈયાર થાય છે, તેવા પુણ્યાત્માઓને માટે એવું શું જોઈને બેલતા હશો? તમને લાડવા મળે છે, એક જ દહાડાને પોષહ કરવાને છે, પોષહમાં કલ્યાણની માન્યતા છે, તે એક દહાડે ઘર છોડવું મુશ્કેલ છે, તે જિંદગી લગી નીકળનારાને કેમ નથી અનુમોદના કરતા? જેટલા વિરોધીઓ વિરોધ અને ઉપદ્રવ કરે છે, કુટુંબીઓ ઉપદ્રવ કરે છે, તેમાંથી પાસ થઈને દીક્ષા લ્ય છે. પહેલાં કર્સટી વગર દીક્ષા લેવાતી હતી. આજ પૂરી કસોટીમાં સાધુપણું છે. દરરોજ પાશ્ચાત્ય વાતાવરણ, નાટક સીનેમા રેડીયા પેપરનાં વાતાવરણમાં ચારે બાજુની ખાવાની પીવાની છૂટ, છોકરે માબાપનું કહ્યું ન માને, તેવી હવામાં ગુરુને ચરણે રહેવાનું કઈ સ્થિતિએ પસંદ થતું હશે ? અત્યારે સખત વખતમાં પસાર થઈ નીકળે છે, છતાં અનુમોદન નથી આવતું. ધર્મની કીમત કઈ? હજુ સુધી આત્માની કમતમાં આ જીવ ગયો નથી. મારા જીવે જિનેશ્વરની સાક્ષીએ, સમુદાય સાક્ષીએ કબૂલ કર્યું. તમે બધા પિતાને માટે શ્રાવક વચ્ચે કબૂલાત કરી છે. મેં સમુદાયની અંદર પ્રતિજ્ઞા કરી–નિટે પાકને અદ્દે, પરમદું, જેણે ગળફે. જિનેશ્વરનું ત્યાગમય નિગ્રંથ પ્રવચન એ અર્થ, પરમાર્થ, એ સિવાયનું બધું અનર્થ, એ પ્રતિજ્ઞા કરી છે. એ વખતે જે ઉલ્લાસ થયે હતું તે ઉલાસ ઉપાશ્રયના મકાનથી નીલ્યા પછી રહ્યો નહિ. જમે કરતી વખત ઉલ્લાસ કરે અને દેતી વખત મેં મચકાવે, તેને કે ગણ? અસંખ્યાત ગુણ પરિણુતિ કઈ વખતે હોય? અપૂર્વ ચીજ મળી ત્યારે આનંદથી ઉછળતો હતો. બહાર નીક તે બધી છાયા નીકળી ગઈ. જેવા ઉંચા પરિણામે પ્રતિજ્ઞા
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy