________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૦૫ પિતે પિતાને જુવે નહિં. આંખ આખા જગતને જુએ છે, પિતાને નથી જતી. તેવી રીતે આ આત્મા આખા જન્મમાં દેરા-ઉપાશ્રયની અંદર પણ આત્માના વિચારનું ઠેકાણું નથી, બહાર ગયો એટલે પિતે બીજાને જ જુવે પણ પિતાને જોતા જ નથી. એમાં આશ્ચર્ય શું છે? આ જીવ ધર્મ માગે કેવી રીતે આવે ? નાનું બચ્ચું જમ્મુ હોય, મહિનો બે મહિના ચાર મહિના છ બાર મહિને બેસી પણ શકે નહિં, તે વખત એના સ્વરૂપ ઉપરથી કહ૫ના થાય કે-એ માઈલેના માઈલે દેડનારો કેમ થશે ? જેને બેસાડવામાં ટેકા દેવો પડે છે એની વલે શી? પણ જ્યાં બીજાને દેખે છે અરે તમે તમારી જાતને જુઓ છે, ત્યાં માની શકે છે કે ભલે બચપણમાં આ દશા છે પણ શરીર વધશે એટલે આપોઆપ દેડનારો થશે. એવી રીતે તમે પણ કલપના નહિં કરી શકે કે આ આત્મા કેમ સુધરશે ? એક એકડો શીખવવા હોય તે છ મહિના લાગે. હવે ત્રિરાશિ કરવામાં આવે કે એક એકડામાં છ મહિના તો એક આંકમાં કેટલે વખત? એ ત્રિરાશિ ખરી પડે? (સભા) નાજી. એકડાએ ચઢયો એટલે સે આવડતા તેટલીવાર નહિ લાગે. ઈચછાઓનું વર્ગીકરણ-ચાર પુરુષાર્થ
એકડો શીખ્યા પછી તેમાં જવું એ મુશકેલ નથી, તેમ જ ઈન્દ્રિયાદિકમાંથી છટકી ગયા તે મોક્ષ સુધી પહોંચવું તે મુશ્કેલ નથી. સમ્યકત્વ પામ્યા પછી આઠ ભવમાં મોક્ષે જાય પણ સમ્યકત્વ પામવાનું અનંતાભ પણ ઠેકાણું નહિં. જે પામીને વિરાધક ન બને તે આઠ ભવમાં મોક્ષે જરૂર જાય. એક એકડો આવડે તે ૧૦૦ શીખવા સહેલા, સમ્યકત્વ પામ્યા પછી મેક્ષ પામ સહેલો છે. એટલા જ માટે શાસ્ત્રકારોને ધર્મોપદેશ કરવાની જરૂર પડે છે કે પાંચને પંજે અને છને છક્કે એ પણ પુરૂષથ જ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ તે પાંચને પંજે અને આબરૂ પુરુષાર્થમાં રહ્યો ને? હવે અમે જીત્યાને ? ના જીત્યા નથી. બેલો પુરુષાર્થ એટલે શું? મોક્ષાર્થ કલ્યાણાર્થ પુણ્યાર્થી એ શબ્દ અપાએલો નથી. પુરુષાર્થ એટલે દુનિયામાં જે બધું ભેળું કરે તે બધું પુરુષાતનથી થાય છે. ધનને ભેગું કરે તે પુરુષ અને તે સિવાયના બધા હીજડા? કામ તરફ પ્રવતેલા પુરુષ ને બાકીના બધા પાયા છે? અહીં પુરુષાર્થને અર્થ સમજે. પુરુષાતનથી જ પેદા કરાય ફો. ૨૦