SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ પ્રવચન ૮૪મ છે કે શાસ્ત્રથી વિરૂદ્ધ છે, એવા પ્રકારની ખારીક તપાસ કર્યા વગર લીધેલું મૂકિશ નહિ, એટલું જ મનમાં ધારણ કરજો. આ છેાકરમતવાળા અણુસમજુઆએ જે કહ્યું હોય તે તમારા ઉપર અસર થવા દેશે નાહ. તમને શાસન સેવાથી દૂર રાખવા મથે છે. તમારા માથે દેરાને અંગે, ઉપાશ્રયના કામ પ્રસંગે, અનેકવિધ ખાટા કલકા ઘડી કાઢશે. દેસની નવી હીલચાલ ને સરકારની હિલચાલના સિદ્ધાંતમાં ફેર શું છે? નવી હીલચાલવાળાએ એક જ વસ્તુ સંભળાવી છે કે અમે દેરાના વહીવટ કરી શકીએ તેમ નથી એ ચેાસ છે, પણ સ્વતંત્રતા નહીં આપે ત્યાં સુધી તમારા વહીવટ અમે અશકય બનાવ્યા વગર રહીશું નહિં. સત્તાનું ગાડું' અશકચ બનાવવું. શાસન સેવા ! ધ્યાન રાખજો કે તમારામાં ને શાસનશત્રુ વચ્ચે એક જ પોઈંટની માસમારી છે. એ લેાકેાને એક જ વસ્તુ કરવી છે અને તે કઈ ? તીર્થના દેરાના ઉપાશ્રયના વહીવટ, શાસનમાં કાર્ય કરતા હોય તે સબંધની હીલચાલને વહીવટ, દીક્ષા, ઉપધાન, ઉજમણાનાં કામેયના વહીવટ અશકથ કરી નાખવા છે. એ જ તેમનુ કર્તવ્ય છે. તમે મૂર્ખા એકડાવાળા બનશે એટલે તમારા માલ જશે, અને બેવકૂફ બનશેા. રાજીનામુ દ્યોને એવી વાતની વારેઘડીએ તમને કેમ યાદ આવે છે? તે લેાકેાની અધમ હીલચાલથી તમે કટાલ્યા છે ? આ બધા કુતરા કહે તો પછી એકડા હોય તે પણ શું કામ છે, એવુ તમારા મન પર લાવવું છે. ‘દૃષ્ટાંત તરીકે ભાયખાલા કે લાલખાગના ટ્રસ્ટીઓ વારવાર એકજ વાત કરે છે, ને શ્રી શાંતિનાથજીના તથા શ્રીગોડીજીના દેરાસરના ટ્રસ્ટીઓ એક જ વાત કરે છે કે-હું તા રાજીનામું આપું છું. જે દહાડે છેડયું તે દહાડે તેની ઉજાણી થવાની છે. આ હુલ્લડમાં જે શાસનની સેવાથી બહાર રહેલા, કામને માટે ભલું ગણતા હતા, તેઓએ હુલ્લડ વખતે કેટલી ટીપ કરી? કેટલા નાણા કાઢવા અને કઢાવ્યા છે. કામ અને દેરાને બચાવવા મુસલમાનના તાકાન વખતે શાંતિનાથજીને દહેરે કેટલી વખત જઈ ને ઉભા છે તે તા ખાલા ? ઉછળતા લેાહી ઠંડા કેમ થઈ ગયા ? સેવા કરવાના વખતમાં લાહી ઠંડું અને ઉકળતું લેાહી શાસનની શત્રુતા કેળવવામાં ? જાહેર નિવેદનનું સરવૈયુ, : અસમી ગૃહાએ સમી દૃશ્મનને' દેશની કે કામની સેવા કરી શક્તા નથી અને કેમની કે દેશની કફોડી સ્થિતિમાં સેવા કરવા
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy