________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
અખતરા જાહેરમાં કયારે મૂકાય?
ગુરુ પેાથીના રીંગણા ખાવાના શરૂ કરે તા વાંધા નહિં. એ કરે તે તમારે દેખવુ· નહિં. જૈનશાસનમાં ઉપદેશ એજ કે પહેલા ત્યાગી બનવુ જોઈ એ ખૂદ જિનેશ્વર માટે જૂદો જ નિયમ. જે મનુષ્ય પડિતાને ભેળા કરે છે, પ્રેફેસરોને ભેળા કરે છે, તે પેાતાની સિદ્ધિ થએલ શેાધ દેખાડવા માગે છે, શેાધનુ ફળ ન પામે તે પહેલાં શેાધ દેખાડે નહિં. પાતે કરેલી શેાધ કર્યા પછી દેખાડે, શેાધનું ફળ ન આવ્યુ. હાય ત્યાં સુખી ફળ દેખાડાય નહિં. તી કર મહારાજા શેાધ સિદ્ધ થાય ત્યારે જ જાહેર કરે છે. તેવી જ રીતે આજકાલના શેાધકા એજ કામ કરે છે. અખતરા ખાનગી કરે પણ જ્યારે ફળ નિપજે ત્યારે જાહેરમાં મૂકે, તી”કર મહારાજાએ ચારિત્રના અખતરા પહેલાથી શરૂ કરે, પણ જ્યાં સુધી એનુ ફળ કેવળ જ્ઞાન મળે નહિં ત્યાં સુધી લેાકેામાં ચારિત્રની પ્રરૂપણા કરે નહિ', લેાકેાને ચારિત્ર કયારે દે? મહાવીર દેવ પાતે સાડાબાર વરસ અને ઋષભદેવ ભગવાન હૈજાર વર્ષે ચારિત્ર પાળે અને ચારિત્રનુ ફળ કેવળજ્ઞાન અને કેવળદશન સિદ્ધ થાય ત્યારે તે ચારિત્રના પ્રયાગ સમુદાયની વચ્ચે મૂકે. પહેલી શેાધ સિદ્ધ કરનાર મૂળ પેટ ટ દવાના કર્તા. પછી એણે કરેલી શેાધ ઉપરથી હજારો મનુષ્યેા લાલ લ્યે. અહીં ચારિત્રની પેટટના મૂળ કર્તા કાણુ ? ચારિત્ર પોતે સાડીખાર વરસ કે હજાર વરસ સુધી ખૂબ રગડવુ' એટલે આત્મા સાથે તન્મય પણે પ્રવતળ્યું ને જ્યારે કેવળ જ્ઞાન ફળ થયું... ત્યારે બધાને મતાવ્યું. આ ચારિત્ર લીધુ' અને પાળ્યું અને અંતે આ કેવળજ્ઞાનરૂપ ફળ આવ્યું. હવે તમે ખુશીથી યા. પેટંટ દવા વેચનાર ઘણા હોય છે પશુ મૂળ માલીક કાણું ? એવી રીતે ચારિત્રરૂપી દવાના પેટંટ મૂળમાલિક તીથંકર ભગવાન પેટંટ. ઢવા મૂળ ઘણી પાસેથી મળે તેમ નથી. પણ જે લેનારા હોય તે મૂળ માલિકના એજટા પાસેથી લઈ શકે અને વેચી શકે છે. આપે ખીજા છતાં ઢવા એમની પેટટ, તેવી રીતે ચારિત્ર એ જિનેશ્વર ભગવાનનું પેટટ ઔષધ,
ભવ્ય કરતાં અભવ્યના પ્રતિબાધેલા અનતગુણુ માક્ષે જાય,
૨૫
તે પેટંટમાં કાઈથી પણ સ્વતંત્ર ફેરફાર કરાય જ નાહ. પેટ ટમાં કોઈ ભેળસેળ કરે તેા ગુનેગાર બને અને શિક્ષાપાત્ર ઠરે. તેવી રીતે