________________
આગોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીને
૨૨૯ વાકય વ્રત ખંડનના બચાવની જગોપર છે. વ્રત લેવાની જગપર આ વાક્ય મૂકે તે તે શ્રોતાને ઉભાગે લઈ જાય. વચન તો અપેક્ષાએ વ્યાજબી છે. સર્વથા વ્યાજબી નથી. બાળ મધ્યમ અને બુધને ચગ્ય ધર્મદેશના
તેવી રીતે શાસ્ત્રના વાળે દેશનાના સ્થાનસર ધર્મ કરનાર છે અને જે સ્થાન બદલાઈ જાય તે ઉન્માર્ગે લઈ જનાર છે. અત્યારે વ્રત લેતાં કહ્યું કે “વ્રત ન લે તે પાપી અને લઈને ભાગે તે મહાપાપી” તેમાં ડર તે પાપને છે ને ? હા, પાપને ડર છે, પણ જ્યારે એણે જે તે વાક્ય સાંભળીને વ્રત ન લીધું તેનું નામ ઉન્માર્ગ. પાપના ભયે નથી લીધું તે પણ ઉન્માર્ગ અને આ સંસાર રૂપી અરણ્યમાં એ બને છે શ્રોતા અને વક્તા એવા ભટકશે કે જેને ભયંકર વિપાકે ભેગવવા પડશે.
પ્રશ્ન—દીક્ષા નથી લીધી એવા દીક્ષાર્થીને દીક્ષા લેતાં આવું બોલે તે? - ઉત્તર–વાંઝણ બાઈ કેઈને છોકરે મરી ગયો, તેની ટીકા કરે કે “રાંડ ! મારે છોકો નથી અને તારે નથી. તે વખતે તમે શું કહે? તમારે કહેવું પડે કે વાંઝણીને ટીકા કરવાને હક નથી.
પ્રશ્ન–એક છેડે અને બીજા રૂએ એ ધર્મ શા કામને?
ઉત્તર—રંડીબાજી છોડે એમાં રાંડને અનર્થ થવાને જ, તે રાંડેને લીધે રંડીબાજી શું ન છોડવી? દારૂ છોડવાથી દારૂના પીઠાવાળા રવાના, માટે દારૂ ન છોડ એમને ? એક જ વાક્ય કેટલું નુકશાન કરનારૂં થાય છે? તેવી રીતે પરમતને વિદ્વાન કોઈ તત્ત્વ સાંભલવા આવીને બેઠે, તે વખત હરિબળમછીની કથા કહીએ તે શું પરિણામ આવે? તત્વનું નિરૂપણ નહીં કરતાં વાર્તાઓનું નિરૂપણ કરીએ તો તે શું લઈને જવાને ? જતાં જતાં એજ કહે કે—જેનમતમાં લેશ પણ તત્ત્વ નથી ને કથાઓ જ માત્ર છે. તમારા બચ્ચાં બાર વરસના પંદર વરસના હોય તેની પાસે નિગદ આવી છે, નિગદના ગોળા આવા છે, એમ કહ્યું હોય તે વાત તો બધી ધરમની છે. છોકરા પાસે નિગોદની વાતનું શું પરિણામ આવે? શાસ્ત્રકારે બાળ, મધ્યમબુદ્ધિ અને બુધ માટે ધર્મ પ્રવૃત્તિ કહે છે. શાસ્ત્રના અજ્ઞાન હોય તે