________________
શ
પ્રવચન ૭૭ મુ
શ્રીમહાવીરના વચનેા કાનમાં શૂળ જેવા છતાં કઈક ભવિતવ્યતા એવી પાધરી અને વિચિત્ર છે કે ન ધાયું... ઉભું કરે છે અને ધારેલુ ધૂળમાં મેળવે છે. ભાગ્યયેાગે તેને એ સમવસરણની નજીકમાંથી નીકળવું પડયું. પગમાં કાંટા ભેાંકાયા અને કાનમાં આંગળી રાખીને કાંટો કાઢવા જાય છે, કાંટા કાઢવા જતાં થઈ ગઈ કાનમાં પેાલ અને ભગવંતના વચન સંભળાઈ ગયા. આ જગા પર કેવળ ભવિતવ્યતાએ કામ કર્યું છે. કાંટાંનું વાગવું, સમવસરણની નજીકમાં જવું ને નીચા પડીને કાઢવું. કાનમાં વચનનું આવવું અને પ્રતિજ્ઞાનું ભાગવું. માટે કહો કે ખરેખર પ્રતિજ્ઞા ભંજક. હવે મરીને દુતિમા જવાના, કારણ-બાપનુ વચન અને પેાતાની પ્રતિજ્ઞા તેાડી, જાણે કે અજાણે પોતાની પ્રતિજ્ઞા તૂટી તે ખરી અને આપનું વચન તાડયું. જો તેથી જ દુર્ગતિ થતી હાય તે રાહિણીયા મરીને નરકમાં જાય, પણ અહીં એ બન્યું નથી. અહીં તેા એટલા વચને સર્વ વિરતિના રસ્તે જોડયા. કુળમાં ચારીની કેટલી ચાવટ હશે. એ ચારીના ધંધા ટકાવવા માટે મહાવીરનાં વચન પશુ નહીં સાંભલવા. તે ચારી ઉપર આખા કુટુ'ખની કેટલી મુસ્તાક હશે ? તે વખતે આખા કુટુ ખની સ્થિતિ કઈ થઈ હશે ? ચારી છેડનાર રોહિણીયાનું ભલુ શું થવાનું ? આવું કાણુ કહે છે કે જેઓ ભાવદયાનું સ્વરૂપ લેશ પણ સમજતા નથી. દ્રવ્યયાના ભાગે ભાવદયા છેાડવા માગતા હાય તેમને શાસ્ત્રકાર તેા વ્યયાના ભાગે ભાવયા કન્ય છે, પણ દ્રવ્યયાના માટે ભાવદયાના ભાગ અપાય જ નહિ, એક વચન સાંભળનાર શૈાહિણીયા સતિના ભાજન થયા.
કાશ્યાવેશ્યાએ સ્થૂલભદ્રના ઉપદેશથી પવિત્રતા અ’ગીકાર કરી, તેમાં લુચ્ચા લખાડાને ઘેર શું થયું હશે ? રાજ્યમાં રૂપમાં રંભાસમાન એક્કા તરીકે છે. એ જ્યારે ચેાથા અણુવ્રત તરીકે બ્રહ્મચર્યના સાગન લે છે, તેના આશકા કઈ દશામાં આવ્યા હશે? ખરેખર શ્રીસ્થૂલિભદ્રે માટું પાપ કર્યું. કેમ ? કુલીન સ્ત્રી-પુરુષ વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળીશુ એમ વિચારી વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળી શકે, પણ ર'ડીખાજોને એક દીવસના પણ ખાંચા પડે તેા રાઈ રાઈ ને રાત કાઢે. માટે સ્થૂલભદ્રે માટી ભૂલ કરી. કેમ ? સ્થૂળભદ્રજીએ આગળ જોવું જોઈતું હતું કે-એકને ચેાથા અણુવ્રતને નિયમ કરાવું છું તેા બધા આશકાની દશા શી થશે ? એ દયા કેમ ન કરી ? ત્યારે સ્થૂલભદ્રજી લુચ્ચાના તિરસ્કારથી નરકમાં