________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૫
બાદિક ફાંસીએ ફસાએલે એ આત્મા જિનેશ્વર પાસે પોતાને આત્મા રજુ કરી શકતો નથી. વૈદ્યને ઠગનાર પિતે જ ઠગાય છે.
એ વિદપણું કરવાને હેક કેને? જેઓ આત્માની સ્થિતિને સુધારી શક્યા હોય અગર સુધારો કરી શકે તેવા હેાય. દાકટરના કહ્યા પ્રમાણે કાણુ ખાય પીએ હરે ફરે ખોરાક લે ? જેને પોતાની પ્રકૃતિ સુધારવી હોય. જ્યાં સુધી આપણે કાબૂમાં આત્મા આવે નહિં ત્યાં સુધી આત્માની વ્યવસ્થા કરવાનો હક આપણને મળે જ નહિ. વિદે કહ્યું બચ્ચા બોરાં ન ખાઈશ. ઉધરસ થશે. બેરૂં હાથમાંથી ફેંકાવી દીધું. બચ્ચાં એવા કે વિદ્યા ગયા પછી ખાઈ લીધા. વિદને ઠગે પણ એમાં થવાન ? ઉધરસ તને વધવાની, લાંબા થઈને તું સૂવાનો. એવી રીતે આ જીવ એમ સમજે છે કે શાસ્ત્રકારો તો કહ્યા જ કરે છે, પણ આપણે તે આપણું જ કર્યા કરવાનું. છોકરાએ વૈદને જેમ તેમ આપણે તીર્થકરને ઠગ્યા. પછી બીજે દહાડે વદ આવે ત્યારે કહેકે કંઈ ખાધું હતું ? ના, કંઈ નથી ખાધું. વિદ જાય એટલે કહે કે વિદને કેવી ઠગ્યા? આ છોકરે કઈ દશાને? એવી રીતે ભગવાનના વચનવિરુદ્ધ આરંભ પરિગ્રહ કરીએ, કષાય કરીએ છીએ. એ વિચારવા આ આત્મા તૈયાર નથી. આ આત્મા પોતાની મેળે સુધરવા માગે તે યે જમાને સુધરે ? શાસ્ત્રકારને ઉડાડનારે વિષયના કાર્ય કર્યા પછી શેતાનીયત કરવાવાળે જ્યારે સુધરે? જેમ કાયા સુધારવા માટે દાકટરને આધીન કરે છે. તેમ આત્માને ત્રણ લોકના નાથને આધીન કરે. એ કહે તેમ જણાથી ચાલવું ખાવું સૂવું વિચાર કરવો આત્માને જેડ. આ સ્થિતિએ જે આવે તેજ આત્મા સુધારી શકે. પિતાની માલિકીની ચીજ હોય તો પણ કિંમત ન જાણે, સદુપયોગના ફાયદા ન જાણે, દુરૂપયેગના ગેરફાયદા ન સમજે, ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવાને હક તેને નથી. આ ચારમાં પહેલું કયું? કીંમત સમજવી એજ પહેલી ચીજ. નહીંતર સદુપયોગ સમજાશે નહિ. અનુપગથી થતી મહેનતની બરબાદી સમજાશે નહિં. માટે ધમની કીંમત બે પ્રકારે, એક લેકરીતિએ ને એક શાસ્ત્રીય રીતિએ.
જગતમાં બધાને ધર્મ વહાલો છે. કેઈને પણ અધર્મ વહાલે નથી. જગત ઈચ્છે છે ધર્મને, કોઈપણ જીવ અધર્મને ઈચ્છતો નથી.