________________
$..
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
ત્યારે જ તમે ઊંચા આવ્યા. જ્ઞાન વગર ચારિત્ર નકામુ હોય તે પાપ છેડે તે નરકે જાય તેમ કહી શકે છે. અજ્ઞાને પણ પાપ છેાડનાર પાપ દૂર કેમ ન કરે ? અજ્ઞાનથી વગર ઈચ્છાથી બળાત્કારથી કરાતા પાપેા દુર્ગતિ લઈ જનારા હોય તેા તેવી રીતે કરાતા પાપના ત્યાગ દુગતિ રોકનારા કેમ ન થાય ? દુર્ગતિ રોકવા માટે ને સદ્ગતિ પ્રાપ્ત કરવા માટે જાણુતા કે નહિ જાણતા સંઘની વ્યકિત કે સ`ધ બહારની વ્યકિતના વિચાર નહીં કરે, પણ મુખ્ય ધમ મેાક્ષ માટે તે પરીક્ષા વગર થઈ શકશે નહિ. પહેલાં શ્રોતાનુ ધ્યાન દેવું, તેમને કઈ પરીક્ષાએ ધમ તપાસવા ને તેનું ફળ શું? તે વિશે શાસ્ત્રકાર જે બતાવશે તે અધિકાર અગ્રે વત માન,
પ્રવચન ૭૫ સુ
સંવત ૧૯૮૮ શ્રાવણ સુદી ૪
આશીર્વાદની કિંમત આપનારને કેટલી ?
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે કાઈ પણ ચીજ તેની પેાતાની હાય, તે દેવામાં આવે તે પહેલાં તે વસ્તુની કિંમત તેના સદુપયાગ આદિ સમજાવવા જોઈ એ, નહીંતર તેના તાખાની વસ્તુની વ્યવસ્થા કરવાને તે લાયક થતા નથી. માકડાંની કથામાં જોઈ ગયા કે કેરીની લાલચ પાસે દીવીને ફેકી દીધી ને રાજાને અને રાજસભાને ખાળી મૂકી. પાતાને કેરી લેવી એટલું જ કામ, કેરી ભલે મળી પોતે ચૂસી. રાજા મળી જાય આખું રાજ્ય નારાજ થઈ જાય તો પણ માકડા કેરીને વળગ્યા ? કેવળ કેરીની કિંમત ગણી નુકશાનનું ધ્યાન ન રાખ્યું, તે તેની કિંમત પિછાણી શકયા નહિ. તેવી રીતે ધર્મ કેવા કિંમતી છે તે જાણી ન શકે ત્યાં સુધી ધમ આપવા નહિ. માકડાંને · કેળવણી આપી છતાં કેરીની પાછળ ગાંડા અનેલ માડા રાજા ખળી જાય તે વધારે નુકશાનકારક છે, તે ન સમન્યા, તેવી રીતે ધમ સિવાયના પદાર્થોને પણ સમજાવ્યા વગર આપવામાં આવતા નથી. તેા ધર્માંને ન સમજાવવામાં આવ્યો હોય ત્યાં સુધી ધમ આપવામાં આવે તે તે ધર્મના ફાયદા મેળવવા માટે ભાગ્યશાળી