SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪૪ પ્રવચન ૦૧ સું કિંમત કાડીની છે. ખાડા ખેાઢીને મીઠું ભભરાવવાની શરીરની કિંમત છે. ઉલટી નુકશાની કરનાર છે. મીઠા જેટલી કે લાકડા જેટલી નુકશાની કરનાર છે. જીવન ન હોય તેા લુગડાં પણ ભંગીયાને લાયકના, ઘરેણાં હેાય તે મડદાં પર રહેલા ઘરેણાં કાના હકના? પહેરાવીને મસાણમાં લઈ જાવ તા કેાના હકના ? જેમ શરીરની કિંમત લુગડાંની કિંમત ઘરેણાંની કિંમત, જીવન ઉપર રહેલી છે. ત્રણેવસ્તુ કિંમતી કયારે ? જીવન હાય તા, નહીંતર ત્રણે વસ્તુ જ નકામી છે; દુનિયાને રાવડાવનારી છે. શરીર પહેલવાન જેવું હોય ને મરેલા દેખીએ તે અરરર કરીએ છીએ. તા અ૨૨૨ લાવનાર કાણુ ? સારા શરીર અરરર લાવનાર. એમ સારૂં શરીર ઘરેણાં લુગડાં બીજાને વધારે શાક કરાવનાર, શાસ્ત્રકાર જણાવે છે કે, ચારિત્ર હાડકા માંસ તરીકે ગણજો કષાય રહિતપણું લુગડાં તરીકે ગણુ, ને યાગ ઘરેણાં તરીકે ગણજો. પણ ત્રણેમાં જીવન નથી. જીવન કર્યુ ? જીવન જોવું હોય તેા પગથીયા ચડા. ત્રણ પગથીયા ચઢો ત્યારે જીવન છે. નહિંતર જડ જીવનવાલું પૂતળું રખડી રહ્યું છે, હજુ જીવ જીવન આવ્યું જ નથી. જડ જીવન અને જીવ જીવન. દશ પ્રાણ બધાને લગભગ માલમ છે, પણ દશે પ્રાણ શી ચીજ છે? જડે જીવન જડ જીવન શ્રોત્ર ઇન્દ્રિયના પ્રાણ પુદ્ગલને આધારે, ચક્ષુના પ્રાણ રસનાના પ્રાણ; પાંચે ઇન્દ્રિયના પ્રાણ પુદ્દગલ આધાર સિવાય છે ? જડને અધારેજ જીવન, મનેાખળ વચનબળ કાયબળ એ પશુ મનેાવાના પુદ્ગલને આધારેજ, વચનખળ ભાષાવણના પુદ્ગલને પરિણમાવા એ પણ જડ જીવન, કાયબળ તા ચાખે ચાક્ષુ' જડ જીવન છે. શ્વાસેાશ્વાસ પણ પુદ્ગલ છે. આયુષ્ય પણ પુદ્ગલ છે. તે દશમાં કયા પ્રાણ પુદ્ગલ વગરના છે, એકે જડના અધાર વગરના પ્રાણ છે? જો આનુ નામ જીવ માના છે. તા સિદ્ધમહારાજ અજીવ માનવા પડે.સિદ્ધને કયા પ્રાણુ ? દશમાંથી એક નહિ, તા તે મરેલા સમજવા કેમ ? તમે હંમેશાના જીવતા તે સિદ્ધો હંમેશાનાં મરેલાં કેમ ? બીજી વાત, આ દશ પ્રાણામાં કયા પ્રાણ પહેલાના ભાવથી આવ્યા, એકે નહિં. કહો કે પહેલાંના ભવથી કાંઈ આવતું નથી. આજે દશ પ્રાણનું જીવન જડને આધારે થવાવાળું, તેથી જય જીવન.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy