________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૩૭
છે. દ્રવ્ય પૂજા કરનારા પણ કેશુ? આ ધારણાવાળા હોય કે દહેરૂં એ પણ સંયમ માટે, છકાયની દયા માટે, પખાળ પણ સંયમ માટે, છકાયની દયા માટે. એવી રીતે બધી પૂજાની સામગ્રી લઈ લ્યો. એ બધા પૂજા તરીકે ક્યારે? છકાયની દયા કરવા માટે હોય તેજ પૂજા, નહિ તો શું ગણાય? તેના ઉત્તરમાં જણાવે છે કે–આ વાતને વિચાર કરી કહું છું. ભગવાન પૂજય શા માટે?
ભગવાન પૂજ્ય શા માટે ગણાય છે? નથી ભગવાનને આપણે દેખ્યા. નથી તેમના હાથમાં તરવાર કે બંદુક, નથી કંઈ કહ્યું, નથી એમની સત્તા, તે ભગવાનને પૂજ્ય ગણવા શા માટે ? બીજાઓને પૂજ્ય માનવાને એક વખત છે. ભગવાને જગત કર્યું છે એટલે બીજું કંઈ નહિ પણ તેમણે જગત બનાવ્યું છે, માટે ઉપકાર તરીકે પૂજા કરવી. બાપની પૂજા માફક ઈશ્વર ભલે હાજર નથી તે પણ ઈશ્વરે જગત કર્યું છે માટે એમની પૂજા કરવી. તમારે તીર્થકરની પૂજા કયા મુદ્દાએ ? હાથમાં નથી હથીયાર કે નથી સેનાની થેલી. તેમ જગત એમનું બનાવેલું નથી, તે તીર્થંકરની પૂજા ક્યા મુદ્દાએ કરવી? એ કે ઈશ્વરને ઉકરડા સરખા માને છે. નાખ ઈશ્વરને માથે, ખરાબ હોય તો કૃષ્ણાર્પણ કહી ઈશ્વરને સેંપે છે. આ વાત તમારે સમજવાની છે કે ભગવાને કરી દીધી. ભગવાને આબરૂ રાખી છે. નિરંજન નિરાકાર કેઈને બાયડી ત્રદ્ધિ આપતો નથી. કેઈને છોકરા આપતો નથી, કેઈને આંખો આપતા નથી, કોઈને આંધળા કરતો નથી. તે જનેતરની-પારકા ઘરની બલા તમે જૈનોના ઘરમાં કયાંથી ઘાલી ? આ શબ્દો તમારા મોંમાથી નીકળે છે કેમ?
મૂળવાત પર આવે. આપણે તીર્થકરને પૂજ્ય કઈ અપેક્ષાએ માનીએ છીએ? જગત બનાવી દીધું છે માટે ઉપકાર છે, તેમ નથી. મેક્ષના રસ્તાને દેખા ને મોક્ષના રસ્તે પ્રવર્યાં. જે મોક્ષને રસ્તે જાહેર કર્યો તે પછી મોક્ષનો રસ્તો કેટલો પૂજ્ય? જેની દલાલીમાં ૧૫૦ હોય તો માલની કિમત કેટલી? માત્ર મોક્ષમાર્ગ કહે છે. તે સમજવાનો આપણે ધર્મ છે. આચરાવી ન દે. તેઓ તે માત્ર કહે. એટલા માત્રમાં એમની એટલી કિંમત તો મોક્ષના માર્ગની ખૂદની કિંમત કેટલી? હીરાની જેમને કિંમત ન હોય, તેમને હીરાના દલાલની કિંમત હોય જ નહિ, તેવી રીતે