SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ પ્રવચન ૬૮ મી પેાતાની પ્રતિજ્ઞા કે લાયકાતનું ભાન રહેતું નથી. તેજ વાત અહીં ઞાશાળામાં દેખીએ છીએ. ગેાશાળા પાતાની જીભની ચેળ કાઢતા હતા, તેમાં વચમાં અને સાધુએ આવ્યા. પણ ગુનાની સજાની હદ હશે કે નહિં? ગુનાને ને સજાને સંબંધ જાનવરપણામાં ન હેાય. સાપને આંગળી અટકાડા તાએ ડડખે દઈ ને મારી નાખે. પગ અડકાડા તા એ જ સજા. અરે પકડીને ઉછાળા, કાપી નાખવા માંડા તાએ એક જ સજા, એવી રીત તે ઝેરી છે માટે. સારા માનેલા પશુમાં પણ એજ દશા. શીંગડા મારનારી ગાય, તેની પાસે નાનુ છેાકરૂ જાય, વાળવા જાય તેાપણ શીંગડુ મારે. સવે જાનવર ગુનાની એક જ સજા કરે. ગુનેગારની ચેાગ્યતા અયાગ્યતા વિચારે નહિં, તેને કેવા ગણવા? આ જગા પર જીભની ખુજલી દૂર તા કરી હતી જ, તિરસ્કાર તા કરી લીધા હતા. પછી જ સર્વાનુભૂતિ સુનક્ષત્ર માવ્યા છે, પણ વચમાં બાલ્યા એટલેા જ શુને. એટલવામાં શુ કહ્યું. અરે. ગોશાળા! કોઈ ઉપકારીને તિકસ્કારથી ન લે. દુનિયામાં ડાકણું. પણ એક ઘર છેડે, પોતાના ઉપગારીને અંગે તિરસ્કાર વાજબી નથી. જેનાથી તુ ઉચ્ચસ્થિતિ પામ્યા તેને માટે તિરસ્કાર કરવા તે તને શેલે નાહ. આ વાક્યે માં કઈ જગેાપર ઝેર હતુ ? એક શબ્દમાં કે અક્ષરમાં પણ નહિં. ‘શિખામણ પણ લાયકાત દેખીને આપવી' નહિંતર માંકડાને શિખામણ આપવાને ગએલી સુગ્રીવ શું પામી ? ચાખે। અગ્નિ શરીરમાં ન ઘૂસે તેવા પાણીએ ઘૂટેલા અગ્નિ રૂવાટે રૂવાડે ઘૂસે છે. ગાઇડુ' એઢાડયા પછી પાણી છંટાય છે તે ગરમી શરીરમાં આતપ્રેાત પેસે છે. ત્યારે જ પરસેવા છૂટે છે. જેમ ગરમ થએલામાં નાખેલું પાણી જોડેવાળાને વધારે ગરમી આપે છે, તેવી રીતે ગેાશાળા ગરમ થએલે તેને સુનક્ષત્રના વચન રૂપી પાણી છંટાયું”. ઉકળતા તેલના તપેલા કે કડાઈયામાં ચાંગળું પાણી અસ છે. એ ભડકાથી મકાનને સળગાવી નાખે તેવી આગ થાય છે. તેવી રીતે આ ગેાશાળા ક્રોધે ધમધમેલા સમ્યક્ત્વ મહાવ્રત અને માર્ગને કારાણે મૂકી બેઠેલા છે. પેાતાના ક્રોધને સફળ કરવામાં આડા જે આવતા, તેની ઉપર જીવલેણુ ક્રૂર અગ્નિથી હલ્લા કરે છે. આ હલ્લામાં એવા નિણ્યની જરૂર પડે છે. ગેાશાળા કહે છે કે હુ· ગેાશાળા નહીં. સર્વાનુભૂતિ કહે છે કે તુ જ ગોશાળા-એમ કહેતાં જ સાધુ મરી ગયે. જગતમાં એમ કહેવાય કે જૂઠ્ઠું મેલ્યા તા તત્કાળ ખળી ગયા. ગપ્પાં હાંકવાવાળાને મૂળ વસ્તુ જોવી પડતી નથી. ત્યારે જ તેને અંગે મહાવીર કેવળજ્ઞાની ભગવ'તને જાહેર
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy