SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો ૧૦૩ તો દેશના આગેવાન કોમના આગેવાન તરીકે ગણાતે. ત્રણ વરસના પ્રયાસમાં કઈ ક્રીડ સિદ્ધ કરી? ધર્મીપક્ષે ધર્મીના આક્ષેપો દૂર કરવા પ્રયત્નો કરવા. તે કર્યા છે. તે દુનીયાને અજાણ્યા નથી. વડેદરા, ગ્વાલીયર માટે કહો પોતાની બનતી શક્તિએ ફાળો આપ્યો છે. અને પોતાના સરવૈયા તપાસે. ટૂંકું કહું છું કે યુવકો ભેગને ઝંડો લઈ ત્યાગ છુંદી નાખવા તૈયાર થયા છે. તકરારની જડ એકજ છે કે-એમને ત્યાગ છુંદો છે. આમને ત્યાગ વધારવે છે. સમ્યકત્વ પામ્યા પછી અધપુદ્ગલ પરાવર્તકાલ સંસાર બાકી કેવા જી માટે હોય? મહાવીર ભગવંતે સંસારત્યાગની પ્રતિજ્ઞા કરી. મન:પર્યવજ્ઞાન સંસારત્યાગની પ્રતિજ્ઞા કર્યા પછી થાય. સોગન ન લઈએ તો શી અડચણ? રાતે ખઈએ તે પાપ લાગે, સોગન લીધા વધારે છે તેમ માનનારાએ મહાવીરની પ્રતિજ્ઞા ધ્યાનમાં લેવી. મહાવીર મહારાજે સર્વસાવાની પ્રતિજ્ઞા કરી તેજ સાધુપણું. તેજ લેતી વખતે મુંડન-સ્નાન કરવું પડયું. સાધુ થયા પછી સ્નાન સુતક ન લાગે. મા મરો કે બાપ મરે કે ભાઈ ભાંડુ મરે, કોઈનું સુતક સ્નાન અહીં લાગે નાહ. દીક્ષા લેતી વખતે સ્નાન, સ્નાન બેવર્ષ સુધી નહતા કરતા, તેમને કરવું પડયું. દુનિયાનું સામટું સ્નાન, સુતક ઉતારી દઈને પરમેશ્વરના વચન ઉપર નીકલ્યા હતા. તેજ તીર્થકરના વચન ઉપર દુનીયા, શરીર, ભેગો છોડ્યા. પરમેશ્વરના વચન પાસે શરીર કુટુંબની કશાની કિંમત નહીં હતી. ફક્ત ભગવાનના વચનની કિંમત. એવો મનુષ્ય ચંડકૌશિકના ભવમાં કંઈ સ્થિતિમાં આવે છે. પરમેશ્વરને ઘાતકીપણે બાળીને મારૂં, ન કેમ માર્યો? એક વખત જે આરાધનારો તે આ સ્થિતિમાં આવે છે. એજ પરમેશ્વરને કેમ અહીં આવ્યા? કેમ ન મર્યા? આવા વિચારમાં આવે, આનાથી બીજી આશાતના કઈ? ગોશાળામાં મહાવીર કેવળજ્ઞાની, પોતાના વિદ્યાગુરૂ તેવાઓ પ્રભુને બાળી નાખવા આવનાર, આવી ઘોર આશાતના કરનારા, તેવાઓ કેઈક સમ્યફવ પછી અર્ધપગલપરાવર્ત રખડે. આવી આશાતના ન કરનારા તે અર્ધપુદગલ પરાવર્ત રખડનારા હોતા જ નથી. કદાચ અમે તેવાજ હઈશું તો? મૂખને ફેસરને મુંઝારે થયો હોય ત્યારે તે બને સરખા હોય. સન્નિપાત વખત બનેમાં કંઈ ફરક ન હોય પણ તે માત્ર
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy