________________
તે ચાર ગણે થશે–૨૮. સમજુ કેદી કેદ મજબૂત ન બનાવે, છાશમાં માખણ જાય ને વહુ ફુવડ ગણાય-૩૦. જિંદગીના વેપારમાં મેળવ્યું શું?–૩૧. સામાયિકને લાભ-૩ર. સાધુઓને નિર્જરા સંચે સતત ચાલુ-૩૨. વિષય અંગે જાનવર અને મનુષ્ય-ગતિની જવાબદારી-૩૩. હિતની પ્રાપ્તિ અને પાપને નાશ–૩૪.
પ્રવચન ૫ મું - ધર્મકથાનુયોગની અસર અને જરૂરીઆત-૩૫. વિધિ-હેતુદષ્ટાંતના વાક્યો અનુક્રમે વધારે અસર કરનાર થાય. ત્રણ અનુયોગમાં આદર્શ નથી, જ્યારે ધર્મકથાનુયોગમાં આદર્શ છે, સ્થાપનાચાર્ય વગર વ્યાખ્યાન કરે તે તેમાં પ્રાયશ્ચિત કેમ ?–૩૭. દુષ્ટ ભાવિકોને ઉપકાર-૩૮. ઈન્દ્ર મહારાજાએ સંગમને નિવારણ કેમ ન કર્યો –૪૦. હિતબુદ્ધિવાળા ધર્મોપદેશકને એકાંત લાભ-૪૧. સત્ય બોલવાનું વ્રત ન કહેતાં જૂઠ ન બોલવાનું વ્રત કેમ કહ્યું ?-૪૨. એવા કોઈ ગુણ કે ગુણ નથી જેને દુર્જન, દૂષિત ન કરે-૪૩.
પ્રવથન ડું - વિહવાયા જેવો ધર્મ-૪૫. ઈશ્વર અને અવતાર, નિર્મલમાંથી મલિનતામાં જાય તેને ઈશ્વર કેમ કહેવાય –૪૭. નિર્વિકારી સુદર્શન શેઠ-૪૮. ઉત્તમ આલંબને પકડવા, ઋષભ-દેવના પ્રથમ ભવની અજ્ઞાનતા-૪૮. કઈ પણ પ્રકારે અવસ્થા-ઉચિત ધર્મમાં જેડ–૫૦. બાલ-મધ્યમ-બુધને ગુરુ ક્યા લક્ષણથી ઓળખે ?-૫૧. તીર્થ કર-ગણધર નામકર્મ કોણ બાંધે ?–૫૩. પ્રકારાન્તરે બાલાદિકને ધર્મનું જ્ઞાન-૫૪.
પ્રવચન ૭ મું - ૫૦. એકચિત્તિયા બે મિત્રો-૫૭. પિતાનું ગાય તે નય ને પારકું તેડે તો નયાભાસ, ત્રણે અનુયોગે ધર્મકથાનુયોગ પૂર્વક હેય-૫૮. સ્ત્રીનું મહાબંધન–૫૮. સ્ત્રી માટેના પરાભવ સ્થાને ૬૦. બળતું ઘર છે. કૃષ્ણાર્પણ કરો-૬૧. જાણકારને જકડે અને વિદ્વાનને વીધે તે મોહ, જઠરાગ્નિની સગડી-૬૨. આ ફસા ભાઈ આ ફસા-૬૩.
પ્રવચન ૮મું- બચ્ચાઓને આહારજ્ઞા, તમને પરિગ્રહ સંજ્ઞા-૬૪. આંખ સરખી આત્માની ખોડ-૬૫. સ્વમના સાપ જેટલા પાપને ડર નથી, જે પાપને ડર નથી તે સમક્તિી કેમ કહેવાય છે, ઘાતી અને અધાતી પાપને ડર કોને હોય?-૬૬.સમક્તિીઓ સમજવા છતાં અમલ કેમ કરી શકતા નથી ?–૬૭. માર્ગ ભૂલેલાને ઠેકાણે આવતા કેટલે સમય જોઈએ ?, દ્રવ્ય વગર ભાવમાં આવી શકે નહિં-૬૮. સમર્થ ગ્રંથકાર ચરિત્ર કેમ રચતા હશે ?-૬૮. શયંભવ સરખા ચૌદપૂર્વીએ ધર્મ સમજાવતા દેવતાના નમસ્કારની લાલચ કેમ બતાવી –૭૦. કંધવાળાને સાપને ડેડે કુંધ ભાગે-૭૧.