SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૪૨ આગોદ્ધારક પ્રવચન શ્રેણી તેમ ધનાસાર્થવાહે દુષિત થઈ વિશ્વાસઘાતી થઈ, બેદરકાર થઈ પોતાના આત્માને ડૂબાડી ધર્મઘોષસૂરિ તાર્યા. આવા વિચારો દુષ્ટ ભાવિકોને આવે. પિતાના કપેલા નહીં પણ શાસ્ત્રમાં કહેલા લેકવિરૂદ્ધ માનવા જેમ કવિરૂદ્ધને ત્યાગ કરવો એટલે લોકવિરુદ્ધ કોનું નામ? તે કે આજે આપણને માનીતું ન હોય તે લોકવિરુદ્ધ એ તેને આ કરીએ છીએ. પણ લોકવિરુદ્ધની વ્યાખ્યા પંચાશકમાં શ્રીમાન હરિભદ્ર સૂરીજીએ કરેલી છે તેમાં તમારી મરજીએ માની ન હોય તે લક વિરુદ્ધ એવો અર્થ કર્યો નથી. તમારા હિસાબે તે મયણાસુંદરીએ લકવિરુદ્ધ કર્યું કહેવાય? મયણાસુંદરીએ તમારા હિસાબે ધર્મની અને આચાર્યની હેલણા કરી છે પણ હો વિન અધમવા ર૬ ઢોવિધ એટલે લોકોમાં જે વિરૂદ્ધ અધર્મ, અનીતિ, જૂઠ, ચેરી,પરસ્ત્રીગમન, ઈત્યાદિકનું આચરવું તે લોકવિરુદ્ધને સાચો અર્થ છે. કોઈની પણ નિંદા કરવી એને લેક વિરુદ્ધ કહેનારા તમારું માનીતું ન હોય તે લોકવિરુદ્ધ, એ કવિરુદ્ધ શબ્દનો અર્થ કરવામાં પહેલે નંબરે આવે છે. એકલી જોળી સાઈડ ન જોવી. બ્લેક સાઈડ પણ જોવી જોઈએ. જેમને કાળી સાઈડ જોવી છે તો તેમને લેક વિરુદ્ધ બોલવાને પણ અધિકાર નથી. આથી કોઈની પણ નિંદા કરવી નહિ, તેને લેકવિરુદ્ધ એવો અર્થ કાઢી શકાય નહિ. મહાસાહસ પક્ષી ઝાડ ઉપર બેસે ને “સાહસ ન કરો એમ બોલે. વાઘ શિકાર કરી સૂઈ ગયો હોય પછી માંસની કણી ખાવા વાઘના મોમાં માંસ ખાવા જાય, તેને ત્યાં એમ કહે કે કોઈએ સાહસ ન કરવું તેને અર્થ શો? ધીઠ્ઠાઈને પૂરો નમુને છે, તેમ બ્લેક સાઈડના ખાનામાં બોંકનાર લોક વિરુદ્ધ શબ્દ શી રીતે બોલી શકે? કેટલાક એમ કહે છે કે આપણે તે જેવું હોય તેવું કહેનારા, પણ શાસ્ત્રકાર જેવું હોય તેવું કહેવું એમ કહેતા નથી. જરા વિચાર કરો કે જો એમ હોય તે કેવળ જ્ઞાનીએ કેટલાનું કહેવું? જેટલાનું ન કહયું તેટલાને દોષ લાગ્યો. આ માણસ તે લુચ્ચો છે. તેવી રીતે સે લુચ્ચા માણસમાંની જેની લુચ્ચાઈ ન કહી તેનું પાપ કેવળીને લાગ્યુંને? સત્ય બોલવાનું વ્રત ન કહેતા જૂઠ ન બોલવાનું વ્રત કેમ કહ્યું? શાસકારોએ સત્યનામનું વ્રત નથી રાખ્યું, તો તમે આ સ્થળે પૂછશો કે કયા નામનું વ્રત રાખ્યું છે? તેના ઉત્તરમાં સમજે કે જૂઠું ન બોલવાનું વ્રત રાખ્યું છે તે ધ્યાન રાખજો. એમાં ફરક શો? જરા અક્કલથી ઊંડા ઊતરીને વિચાર કરો. સાચું બોલવું તેને અર્થ એ કે જે જે સાચું હોય તે બેલવું. એક માણસ આલયણ લેવા આવ્યો પછી તેની ખાનગી વાત પણ ન કહું તે હું જૂઠોને? કેમ? તે કે કોઈ પૂછે તે સાચું હોય તે બોલી દેવું. પણ એવું વ્રત હોય જ નહિ. કોઈપણ મત પ્રમાણે તેવું હોઈ શકે નહિ. દેવળમાં રવિવારે પ્રાર્થના કરવા જાય ત્યારે પાદરીને Father ફાધર કહે છે. અઠવાડિયામાં જે પાપકર્યું હોય તે પાપ, પાદરીની ઘૂંટણીએ બેસીને કહી દે છે. તે ઉપર ફરીયાદી થઈ હોય તે ફાધરને સાક્ષીમાં ન લવાય. કદાચ એમ કહે કે અમારા ધર્મની રૂએ એમાં સાક્ષી પૂરી
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy