SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર—સમાધાન સમાધાનકાર : ૫. પુ. આગમોદ્ધારક આનંદસાગર સુરીશ્વરજી મહારાજ પ્રશ્ન--૨૯૭. ઉપધાનમાં પ્રવેશ અને સમાપ્તિ અવસરે માળાની મેાલાતી ધીની ઉપજ જ્ઞાનખાતામાં નહિં લઈ જતા દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે ? સમાધાન—ઉપધાન એ જ્ઞાનારાધનનું અનુષ્ઠાન છે અને તેથી જ્ઞાનખાતામાં તે ઉપજ જઈ શકે-એમ કદાચ માનતા હૈા, પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધીની ક્રિયા સમવસરણુરૂપ ન ૢિ આગળ થાય છે. ક્રિયાએ પ્રભુસન્મુખ થતી હાવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. પ્રશ્ન--૨૯૮. સ્વમાની ઉપજ અને તેનું ઘી દેવદ્રવ્યના ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે, તેા ફેરફાર કેમ ન થઈ શકે ? સમાધાન---અ-પરમાત્માની માતાએ સ્વમાં દેખ્યા હતાં એટલે વસ્તુતઃ તેની સ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણકા પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકાએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરેલી છે. ચૌદ સ્વપ્નાનાં દર્શન પણ અદ્-ભગવંત કૂખે આવે ત્યારે જ તેની માતાને થાય છે. ત્રણ જગતમાં અજવાળું પણ તે ત્રણે ય કલ્યાણકામાં થાય છે. માટે ધર્મીષ્ટાએ ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવાના છે. પ્રશ્ન--૭૨૩. હાલમાં ચંદુઆ-પંડિયામાં જે સ્થૂલભદ્રજી, ગૌતમસ્વામી, ભગવંતના ઉપસર્ગી, ઈલાયચીકુમાર, નૈતા મુનિવર, નવપદજી, વજ્રસ્વામીજી, જબુસ્વામીજી, વગેરે મહાપ્રભાવિક પુરુષાનાં આલેખનચિત્રા જરીના આલેખવામાં આવે છે તે શું ચેાગ્ય છે ? કેમ કે તે પૂઠિયા વ્યાખ્યાનકાર આચાર્યાંના, મુનિરાજોના પાછલા ભાગમાં બંધાતા હેાવાથી મહાપુરુષાની આશાતનાના પ્રસગ આવે છે, તે ઉચિત શું છે ? સમાધાન—આજે ચંદ્રરવા પૂ`ડિયામાં જે એવા મહાપ્રભાવક પુરુષાનાં જરીથી આલેખન-ચિત્રા ભરાય છે તે ઉચિત નથી. આવા પૂજ્ય અને આરાધ્ય પુરુષા આજના મુનિવરેાના પાછલા ભાગમાં રહે, તેમની પૂંઠે કરીને સાધુ આદિક બેસે તે ઉચિત લાગતું નથી, માટે તે આલબનના આલેખનમાં પરિવર્તનની જરૂર છે. સૂર્ય મુખી, ચંદ્રમુખી
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy