SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ આગમે દ્ધારક પ્રચન શ્રેણી તે આપણે શુ હિસાબમાં ? એ માટે રાજાને ઘેર લૂટનુ દૃષ્ટાંત આપ્યું, એકસામીવન પ્રકૃતિ ગણાવતાં ત્રણને પ્રશસ્ત ઉદયવાળી ગણાવી. તેમાં મનુષ્ય ભવનું નામ નિશાન નથી, છતાં શાસ્ત્રકારે મનુષ્યપણું કેમ વખાણું ? ત્યારે ઉત્તરમાં સમજવાનું કે શાંતિસૂરિજીએ એકલાએ મનુષ્યપણું વખાણ્યું નથી, પણ ઉત્તરાધ્યાન સૂત્રકાર અને આચારાંગ સૂત્રકર્તાએ પણ મનુષ્યપણું દુર્લભ છે—એમ વખાણ્યું છે, ને તેથી જ તેઓએ પોતાના ગ્રન્થમાં જણાવ્યુ કે, શ્વેત્તાન્તરે વમવિ તુલ્હનિ રૂદૂતંતુળો ચારિ -આમ કહી મનુષ્યપણાની પ્રશંસા જગે જગા પર કરવામાં આવી છે. ઔદયિક ત્રણ પ્રકૃતિએ પ્રશસ્ત કેમ ગણી : ' તે એકસા અઠ્ઠાવની જગા પર ત્રણને ઉદય ગણી ભૂલ્યા કે શું? મહાનુભાવ ! વળ છેડતા ન આવડે તે તેાડવામાં બહાદુરી ગણે, એમ ત્રણ પ્રકૃતિ પ્રશસ્ત છે. તેમાં મનુષ્યપણું પ્રશસ્ત ગણ્યું, આ વાતમાં સમજ વગર ઉકેલ ન કરી શકે. આહારક શરીર ને આહારક અંગોપાંગ તથા તી કરપણું નિયમિત પેાતાની ક્રિયા કરે છે, તેમ મનુષ્યપણામાં નિયમિત તી પ્રવત્તાંગ્યા સિવાય કાઈ કાળ નહીં કરે. આહારક શરીરવાળે શકા સમાધાન કર્યાં વગર મરી નહીં ાય. આવા નિયમ, તેા ઉલટું કરવાનું હોય જ કયાંથી ? કાઇ તીર્થંકર ન થયા, આહારક શરીરમાં ઉત્સૂત્રભાષક કે અનંત સંસાર વધારનાર ન થયા તેમ મનુષ્યપણામાં આજે ખોટે રસ્તે ઉતરી ન જાય. પહેલી ત્રણ પ્રકૃતિ ખીલે ઢાકેલી હતી. એમાં ખીજુ નેજ નહીં. આ મનુષ્યપણાની પ્રકૃતિ ડાઘલી છે, સાતમી નારકી ને મેટા બન્ને લે, તેથી ૧૫૮ વખતે પ્રશસ્ત ઉત્ક્રય ન ગણ્યા. પણ ચાકખુ` મીઠું ન મલે તે એઠું મીઠું સહી. તીર્થંકર નામ કમ વગેરે ત્રણ પ્રકૃતિ આદિઅંતમાં શુધ્ધ નિયમિત તેથી ઉદયમાં શુધ્ધ ગણી. ભવાવતાર કરનાર ગાંડાના હાથમાં આવેલી તરવારસરખી ઔયિક મનુષ્યપ્રકૃતિ : મનુષ્યપ્રકૃતિ ગાંડાના હાથમાં આવેલી તલવાર સજ્જનને પણ કાપી નાખે, કામ પડે તેા દુનને પણ કાપે, તેથી આ મનુષ્યપ્રકૃતિ ગાંડાના હાથમાં તલવાર જેવી છે. ડાહ્યાના હાથમાં આવે તે સુંદર ઉપયાગ થાય, તેથી ત્રણમાં ન ગણી. જોડે કહી દીધું કે અમે ક્યા મનુષ્યપણાને દુર્લભ કહીએ છીએ ? નહીંતર અનતી વખત મનુષ્યપણું
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy