SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૫૧ મું ૪૭૫ એનું નામું આવક જાવક વગરનું, કાગળ કાળા કરવા માટે, તેમ દેવતાદિક ત્રણ ગતિમાં સમ્યક્ત્વ જ્ઞાન ખરું પણ છેાકરાના નામા જેવું, લેવડ-દેવડ વગરનુ નામુ.. લેવડ-દેવડવાળુ જોખમદારીનુ' નામુ` હોય તા દુકાનદારને ત્યાં, એમ મનુષ્યપણામાં મે ક્ષમાની જોખમદારીનું નામુ`. છેકાએ દસ હઝાર રૂપીઆ અંબાલાલ લલ્લુભાઇના ખાતે જમા-ઉધાર કર્યો હોય તે કોઈ તેમને પૂછવા ન આવે, કારણજોખમદારીનું નામું નથી, છેકરાના નામામા આવક જાવકની જોખમદ્વારી નથી. તેમ દેવતાદિક ત્રણે ગતિમાં વાતો કરવાનું નામું છે. ત્યાં આવક-જાવકની જોખમદારી અંગેનું નામુ` નથી. તેમ નારકી કે તિર્યંચ ગતિમાં, જોખમદારીની વાત નથી. મનુષ્યગતિમાં મેાક્ષમાગ જોખમદારીવાળા છે. તેટલા માટે મનુષ્યતિ કીંમતી ગણી. મનુષ્યપણામાં તીર્થંકર નામકર્મીની શરૂઆત, નિકાચના તે ગાંસડીએ લેવાની, સર્વાં સિદ્ધ ગયા હોય, ત્યાં તેત્રીસ સાગરોપમ સુખી રહેતો ગાંસડી ખાધેલી, ખેલવાની નહી.. અહી આવે ત્યારે તે ગાંસડી ખુલે. પહેલા સમયે અહીં આવે ત્યારે ખૂલે, ચ્યવન કલ્યાણક કયા સમયનું માન્યું ? આ ભવને પહેલા સમય, મનુષ્યભવપ્રાપ્તિના પ્રથમ સમયે તીર્થંકર નામકર્મીના પુણ્યની ગાંઠ ખૂલ્લી થઈ. ત્યાં તેંત્રીસ સાગરોપમ સુધી ગાડ બાંધેલી રહી, તી કરપણે પૂજયતા ચ્યવનથી શરૂ થવાની. તેમણે ધારેલું પ્રતિબાધ રૂપ ફળ તે કેવળજ્ઞાન વખતે. આપણે ધારેલું પૂજ્યતા રૂપ ફળ ચ્યવન વખતે, તે ગાંસડી ખૂલ્લી તેટલી ઉત્તમતા. શાના અગે ? તે કે મનુષ્યમાં કહેણી તેવી રહેણી છે. કહેણી તેવી રહેણીનું સ્થાન બાકીની ગતિમાં ન હેાય. ખીજુ જગતના ધ નેકુધ` શાની ઉપર કહો છે ? તેએ શું સર્વજ્ઞપણું નથી માનતા ? વીતરાગપણું સારું નથી માનતા? કષાયે ખરાબ નથી માનતા ? અહિં સાર્દિક સારા નથી માનતા ? કરણીનું સંપૂર્ણ ફળ મેળવ્યા પછી જ કથની કુધર્મ અને ધર્મ વચ્ચે ફરક હોય તા માટે ફરક કથની અને કરણીને છે. માટે ફેરક કરણીમાં છે, એ આત્માનુ સર્વજ્ઞપણું, વીતરાગતા માને, પાપ વવું સારૂં માને, છતાં કરે નહીં, માનવું છે આ, કરવું છે આ. માનવુ કઈ ને કરવું કઈ ? એક વસ્તુ સારી હાય ત્યારે જેમ દાસી વાણીયા કરે છે કે-ભીલકેાળી લેવા આવે ત્યારે ઉંચામાં
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy