SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ આગદ્ધારક પ્રવચન શ્રેણું પ્રવચન ૪૮ મું સંવત ૧૯૦ ભાદરવા સુદી ૮, રવિવાર મહેસાણા શાસ્ત્રકાર શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડી રહ્યા છે. રખડતાં રઝળતાં મનુષ્યભવની પ્રાપ્તિ મુશ્કેલ હતી. જેમ કાંટા વગરને, વૃક્ષસહિત માર્ગ બનેલો છે છતાં, પગે લૂલે અંધ બહેરે છાકેલો હોય એવાને માર્ગ આવવો તે મુશ્કેલ છે, માર્ગને કોઈએ ઈઝારે લીધે નથી, માર્ગ થવાની મુશ્કેલી નથી, પિતાની અવસ્થા એવી છે જેથી માર્ગ મળવો મુશ્કેલ છે, તેને લાયક જે શુભ કર્મ બાંધવા તે મુશ્કેલ છે, આપણા આત્માને તે કેમ મેળવાય? તેના કારણે આદરે તે વિગેરે વિચાર ન હતા. વિચાર વગર પ્રયત્ન બન્યો, પણ વિચાર વગરને પ્રયત્ન આપણો કરેલો ન ગણાય, ચાહે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય તિર્યંચમાં પ્રાપ્તિ થઈ, પણ આપણે તેને વિચાર કર્યો ન હતો, એ વિચાર કર્યા વગર જે આપણું પ્રવૃત્તિ મનુષ્યપણને લાયક થઈ, વગર વિચારે જે પ્રવૃત્તિ થઈ તે ભવિતવ્યતાના જોરે, આપણે કારણમાં પ્રવર્તી તે ફકત ભવિતવ્યતાના જેગે, આ વખત મળી ગયું, પણ જે ચૂક્યા તો ફેર ક્યાં મળવાનું? એક માણસ ઓરડામાં સુઈ ગયો, ઉંદરડાએ ડામસીયામાં વાટ સળગતી નાખી, કેઈક સંજોગે, ખૂણો બળી એલાઈ ગયે, પછી જાગે, તો કેટલો ભય બ્રાંત થયે હોય? કે જે ઓલવાઈ ગયું છે, નથી ઉંદર, નથી સળગતી દીવેટ કે નથી આગ પણ દેખવાની સાથે ભય લાગે છે. હવે દેખતા થકા ઉંદરડા સળગતી વાટ લઈ જાય, તે વખતે ભાગ્યમાં હતું તો બચી ગયે, તો હજુ પણ બચી જઈશ—એમ ધારે ખરો ? એ ભરોસે કોઈ રહે નહિં. સેંકડે જગપર એકમાંથી એક નિકળે, આ અનંતમાંથી એક નીકળે, તે વાત પર શી રીતે ભરે સો રખાય ? એટલા માટે ધર્મરત્નનું વર્ણન કહેવું હતું, તે પહેલાં મનુષ્ય ભવની દુર્લભતા જણાવી. હવે જે તેને સદુપયોગ ન કરીએ તો ફેર તેની આશા ઘણી મુશ્કેલ છે. સાત વાર: સમુદ્ર એટલે, અસારમાંથી પણ સાર કાઢે, ખેડૂતો-કર્ષકજાત, ધુળમાંથી ધાન પેદા કરે, એ ખેડૂતથી પણ આપણે ગયા, અમુલ્ય મનુષ્ય દેહમાંથી સાર્થક ન કરીએ
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy