________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
૪૦૬
સિંહ અને સ્ફૂતરાના સ્વભાવ સાથે કોની સમાનતા?
મનુષ્ય કે તિર્યં ચ કાઈ પણ જીવ લાગણી વગરને નથી, જેને જેટલી વધારે સમજણુ તેને તેટલી વધારે લાગણી, લાગણીને સંબંધ સમજ સાથે વધારે છે. સમજુ ઇસારામાં સમજી જાય, અણુસમજુને ડા મારે તે પણ કઈ નહીં. જેને જેટલી સમજણ તેને જ ખીજાની ક્રિયા વચન વિચારેાથી તેટલી જ લાગણી ઉભી થાય. મનુષ્ય યાવત્ જાનવરમાં લાગણી રહેલી જ છે. તે છે તે, કષાય જરૂર થવાને, જો કષાય થવાના તા તમે પાતળા કષાય પણ કહે। છે. તે તદ્દન અસભવિત, પણ જેનામાં સમજણ પૂરેપૂરી છે, તેને લાગણી ખરાખર થવાની, લાગણી થઈ તે આવેશ થવાના, ઉપદેશથી આવેશ તે દખાવીશું, શાસ્રકાર કહે છે કે-કેાઈએ આપણને આક્રેશ કર્યાં, જગતમાં એ પ્રકારના જીવા છે, એક બુદ્ધિશાળી, એક બુદ્ધિ વગરના કૂતરાને પથરા મારે તે પથરાને કરડવા જાય, પણ સિંહની ઉપર ખાણુ માર્યું હોય તે સિંહ ખાણ સામુ` નહીં જુએ પણ મારનાર કેણુ તેની તરફ નજર કરશે. ખાણની ઉત્પત્તિ દેખશે, કુતરા પત્થરને કરડવા દોડશે, કાઈ પણ શ્રેાતા-વક્તા મનુષ્ય પાતાને કુતરાની પક્તિમાં બેસાડવા માગતા નથી, છતાં જગતની વિચિત્રતા એ છે કે કરવું કુતરા પેઠે અને તેની પક્તિમાં બેસવું નથી. ક્ષણે ક્ષણે દરેક પ્રસંગે કૂતરાવેડા કરવા તૈયાર છે, સિંહની સ્થિતિ એક વખત પશુ જાળવવા તૈયાર નથી. સિંહ બધાને થવું છે. કેાઈને કુતરા થવું ગમતું નથી. પણ કુતરાવેડા કર્યાં તા કેાઈ માંઢે નહી કહે, તો પણ લાઇન તે ગણાશે અને પાછળ તે જ કહેવાશે. શી રીતે ? તમને ખીજા મનુષ્યે તિરસ્કાર કર્યાં, માર્યાં, ખીજાએ તમને ગાળ દીધી, એ બધામાં તમે કઈ વસ્તુને પકડા છે ? તિરસ્કાર, મારની ગાળની વાતને પકડા છે પણ એના કારણને પકડયું ? અરે આટલા છે તેમાં મને જ તિરસ્કાર કેમ ? આટલા બધામાં મને જ કેમ ગાળ દે છે ? તેના વિચાર કર્યાં ? કેમ તિરસ્કાર કરે છે, ગાળ દે છે તેને વિચાર કરવા તૈયાર નથી, કારણથી દે છે તેના વિચાર તા કરે જ ક્યાંથી ?
તા ક્યા
તરીને તારનારા, કૂષ્મીને તારનારા કે ?
ટ્રુડો જમીન ઉપર પડ્યો, ઉંચેથી પડેલા દડે ઉન્હેં કેમ ? તે સવાલ કરનાર કેટલા ડાહ્યા ગણાય ? ઉછળવામાં સવાલ હોય જ નહીં,