________________
પ્રવચન ૩૯ મું
૩૬૧
સામાચારી સાથે પાપનું વિરમવું તે રૂપ ચારિત્ર સિધ્ધામાં હોય નહીં. કોઈ સાધુ ડિલેહણ ન કરે, તે પણ સાધુપણામાં અડચણ નથી-એમ કહેતા હતા. શાસ્ત્રકાર તેને સાધુપણું નથી તેમ કહે છે. પડિલેહણ પ્રતિક્રમણ વગરનું ચારિત્ર માનીએ તે હિંસાર્દિકની પ્રવૃત્તિવાળે નથી તે ચારિત્રવાળેા કહેવાશે ? નહીંતર ખામી શાનાથી આવે છે ? આઠ માં ક્યા કના જોરે માનશે ? મેહનીયનું જોર માનવું પડશે, કહે। મેાહના જ ઉદયે પડિલેહણ પડિકમણામાં કચાશવાળા ઈચ્છાર્દિક સામાચારીમાં કચાશવાળા તે મેાહના ઉદયથી માનવુ પડશે. ચારિત્રની ચાશ માહના ઉચે માનવી પડે તે પછી સિધ્ધામાં તે ચીજ નથી તે વાત ચેાકખી છે, માટે સિધ્ધા ચારિત્રી નથી, તેમ માહના ઉદય નથી, તેથી અચારિત્રી પણ નથી. શીલની શક્તિ પણ અવિનાશી ન રહી, દાન ધર્મ અવિનાશી નહીં, શીલધર્મ અવિનાશી નહિ
સવર સહિત કરેલા તપ લાભ કરે :
હવે તપ અને ભાવમાં આવીએ, તપ અવિનાશી ચીજ નથી, પહેલા તીર્થંકરના વખતમાં ૧૨ માસના તપની મર્યાદા હતી. વચલા તીર્થંકરના વખતમાં આઠ માસની મર્યાદા હતી અને છેલ્લા તીર્થંકરના વખતમાં છ મહિનાના તપની મર્યાદા છે, તેની પ્રવૃત્તિ અવિનાશી છે. તેની પ્રવૃત્તિ અવિનાશી હોય તે માનવું શી રીતે ? તપથી થએલે લાભ જરૂર અવિનાશી છે. તપથી જે નિરા થઈ તે કયાં જવાની ? નિરા રૂપ લાભ અવિનાશી માનવા પડશે, પણ તે તપથી થએલે નિરાના લાભ સદાકાળ ટકવાને નથી. સદાકાળ ટકતા હાય તો સંવરની જરૂર રહેત નહીં, એકલી નિરા જ અને મેક્ષ એકલે માનવે પડતે તપ પાંગળા છે, સંવર મળે તેા જ તપ તડાકા કરે, સફ્ળ થાય. શાસ્ત્રકારીએ મુખ્યતાએ નાકારશીથી સેા વરસનું નારકીનું અશાતા વેદનીયનું પાપ તાડે, આ વિગેરે ફળ સવરવાળા માટે છે, તેને અનુસરી શ્રાવકેાને લગાડયું છે. શ્રાવકોને ઉદ્દેશી તે વિધાન નથી. નેાકારશી કરનાર મુનિ કેટલું નરકનું વેદનીય તાડે ? નાકારશી, પેારિસી સાઢપેરિસીના લાભ વિગેરે સાધુ માટે જ આપ્યાં છે, તડાકા મારનાર તપ સવરરૂપી ટાંટીયાવાળા છે. તેને અનુસરીને શ્રાવકામાં તે લાભ કહેવાય છે, મુખ્ય મુનિને અગે આ વિધાન કર્યું છે. પણ ચાલુ અધિકારમાં તત્ત્વ શું છે ? તપ તડાકા કરે, પણ સવરે સજ્જિત હાય તેા, શ્રાવકને મારે ભાગાળ