SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૩૭મું ३४७ ગયે, જ્યાં નવાણું હજાર ખરચાયા, શેઠજી! એક વાત કહું દુઃખ લાગશે, દુઃખ સહન કરવાની તાકાત રાખો તે કહું. વલોપાત કરે કે કહેનારને કરડવા દેડો તે નથી કહેવું. મુનિમ જુના વખતના મુનીમ એ શેઠ રૂપ હાથીના માથે અંકુશ હતા, તે સ્થિતિમાં મુનીમ કહે તે સહન કરવું પડે. માણસે કબૂલાત કરી કે વલોપાત નહીં કરું, મુનીમે કહ્યું કે છેક છ મહિના જીવવાને છે. કુંવર વધારે ટકવાને નથી, એકાએક છોકરો આટલા ભવિષ્ય ઉપર, આઘાતમાં બાકી શું રહે ? મુનીમે કહ્યું એટલે સહન કરી ઊઠવું પડયું, મન મુનીમ પરથી ઉતરી ગયું. જોગાનુજોગ જ્યાં પાંચ સાડા પાંચ મહિના થયા કે તાવ આવ્યો ને જીવ ઉડી ગયે, પછી ખબર પૂછી કે તમને કેમ માલમ પડી, ત્યારે પડે રજુ કર્યો, ખાનગી હીરાની કિમત જમે કરી ઉધાર્યો હતો, ખરચ વધારતો ગયે હતો, હવે વ્યાજમાં વહુ મેલી, તે જીદગી સુધી છાતીએ શલ્યા ઉંચકી, કાળી પાઘડી પહેરી ફર્યા કરો, તમારે નાતમાં જમવાનું બંધ, આ ત્રણ વાના વ્યાજમાં, લાડી, કાળી પાઘડી ને નાતમાં જમવાનું બંધ. તેમ મનુષ્ય કપટ પ્રપંચ કરી રાજી થાય છે કે અમે કમાયા, પણ “મીયા ચેરે મુઠીએ, અલ્લા ઉપાડે ઉંટે', કેમ શેઠજી ઉદાસી? નથી મલ્યો કોઈ વિશ્વાસી, દુકાન પર બેસીએ ૧૬ ૪ ૫૮૬ સમજનારે કઈ મલતો નથી, તેથી ઉદાસીન બેઠો છું, તેવી માયા-અપચો કરી, ઠીકરા એકઠા કરી દુર્ગતિએ જવું પડે, આથી મનુષ્યપણની ઉમેદવારી ન થાય, સ્વભાવે પાતાલા કષાય રાખે, તે જરૂર મનુષ્યપણું મેળવે, સ્વભાવે પાતળા કષાય કરવા તે તમારે આધીન છે, તે અમલમાં મૂકે તો તમે પિત મનુષ્યપણું મેળવી શકે છે, માટે આ પાતળાપણુ કરવું આપણને કેટલું મુશ્કેલ છે. તે શાસ્ત્રકાર કહે છે તે વ્યાજબી છે કે નહીં? તે આપોઆપ વિચારી લેજે. કરાલ કરમાં આવી તો પણ શત્રુ ધોલ મારી જાય, તો બોલનારને શરમ આવવી જોઈએ, અડીં ધર્મની ધજા આપણા હાથમાં આવી છે. હવે તેને ઉપયોગ ન કરીએ તો આપણે કેવા કહેવાઈએ તે વિગેરે અધિકાર અગ્રે.
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy