________________
૩૪૦
આગમાાર પ્રવચન શ્રેણી
નિમિત્ત બન્યા છતાં પોતે ક્રેધપર કાબૂ રાખે તો સળગે નહીં. એવે કચે હોય કે પેાતાના ઘરમાં આગ લગાડે એને નુકશાન કરીશ તો પણ નહીં થાય પણ મારા આત્મામાં લાઈ લાગીને જરૂર નુકશાન થશે, તાવને તેડું કેણુ મેાકલે પણ આપણે તાવને તેડું મેક્લીએ છીએ.
તાવ અને ક્રોધની કેટલીક સમાનતા :
તાવ અને ક્રે।ધનાં ચિહ્નો મેળવા, તાવ અને ક્રેધ વખતે શરીર ગરમ ને આંખ લાલચેાળ, હોઠ ફેડરેડે, ગળુ' સૂકાય, કેડ તૂટે, ફેરક એટલેા જ કે તાવમાં માત્ર શરીર તપે, ધ આવે ત્યારે શરીર અને આત્મા એએ તપે. ક્રોધરૂપી તાવને ઉપાય ઘણા સહેલા છે. ક્રોધ સજ્જન છે, એની સામા આપણી નજર જાય તો સજ્જન અકાય માં ન પ્રવર્તે, તે સજજનની સ્થિતિ છે. સામાન્ય ખાઇએની જાત પેસાબ કરવા બેસે, કદાચ કેાઈ પુરૂષ આવી ગયા તો લાજથી ઝટ ઊભી થઈ જાય. તેમ ક્રોધ ઘણા સજ્જન શરમાળ છે, જે વખતે ક્રેધ ચડયા હોય કે મને ક્રોધ ચડયા, આટલુ તમે ધ્યાનમાં લાવા તો તરત ક્રોધ ખસી જાય, પણ તમારે તે ક્રેધની વખત ઠાઠ નિશાળીયા કરતાં ભુંડા થવું છે. ઠાઠ એક બે ત્રણ વરસ નાપાસ થાય તો રાવા બેસે. ત્રણ વરસની મહેનત જાય તો ઠાઠ હોય તો પણ રાવા બેસે. સારા એક વરસે નાપાસ થાય તો આપઘાત કરે છે. પણ ઠેઠ ત્રણ વરસ નાપાસ થાય તો જરૂર ચિંતા થાય, તેમાં લેશન, ચાપડીએની ચાપડીએ હોય. આજે સ્કૂલમાં કેટલી ચાપડીએ હોય છે, તમારે માટે એક જ વાક્ય છે. બધા તે વાકયે જાણા છે.
ક્રોધે ક્રેડ પૂરવતણું સજમ ફ્ળ જાય રે ’ આ વાક્ય કેાના ધ્યાન બહાર છે ? એક અંતરમુહૂર્તના ક્રોધથી ક્રેડ પૂરવનું સજમ જાય. આજના કાળે પાળી પાળીને કેટલુ સંજમ પાળવાના ? ૨૫-૧૦ વરસનું. અહીં અંતર્મુહૂર્તીના ક્રોધે ક્રેડ પૂરવનું સ’જમજાય. ૮૪ લાખ વરસને ૮૪ લાખ ગુણી કરીએ ને વર્ષની જે સખ્યા આવે, તે ક્રેાડગુણી, આટલા વરસ સાધુપણું પામ્યું હોય તે આટલા ક્રેથી ચાલ્યું જાય, તો પછી આપણુ* ૫૦-૬૦ વરસનુ ચારિત્ર કેટલી ગણતરીમાં ? ગંજીમાંથી એક તણખલું પણ નહીં. તેટલુ પણ અત્યારે આપણુ સાધુપણુ નથી, તેવી દશામાં આપણને ક્રોધ