SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૩૬મું ૩૩૫ માત્રથી કરડે છે. તેા તેમ કૂતરા, ગાય, ભેંસ, ઘેાડા, દરેકના સ્વભાવમાં ફરક પડે છે, તેમ લાગણી છે ત્યાં ઉત્તમ, અધમ લાગણી હાય છે, વનસ્પતિમાં એ લાગણી માનવી પડે તે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં આવેલે નિગેાદમાં ચાલ્યા જાય, તત્વ એ છે કે આવી રીતે સૂક્ષ્મ આંગળના અસખ્યાતમાં ભાગ જેટલુ શરીર મળ્યું, નાનામાં નાની સાધન સામગ્રીમાંથી ચડી, આટલા ઉત્તમ સાધનમાં આવ્યે ને પાછેા ત્યાં ઉતરી ગયા તે દશા શી? માટે આટલા સુધી આવી હવે પાછો પડયા તે તેની દશા શી ? મુશ્કેલીથી મળ્યું, ટયું પણ ફેર મળવાવાળું નથી, આ સાધનસામગ્રીને અંગે વિચારીએ છીએ. એકેન્દ્રિયમાં શક્તિ અને જ્ઞાન કેટલું છે ? એકેન્દ્રિયમાં માત્ર સ્પર્શનું જ જ્ઞાન અનંતા વચ્ચે હતું, તે જગાપર સ્પનું જ્ઞાન ચઢયું છે, રસના, ધ્રાણુ, ચક્ષુ, શ્રેાત્રનું જ્ઞાન, માનસિક વિચાર કરવાની તાકાત વધી, આથી જ્ઞાનશક્તિ કેટલી ચઢી છે ? આમ રખડતાં રખડતા જાતિશક્તિને જ્ઞાનની પૂરેપૂરી ઉન્નતિ થઈ છે. આવા વખતમાં દુલભતાના ખ્યાલ નહીં આવે તે મનુષ્યભવ સફળ કરવા કટીબદ્ધ થઈશું નહીં, જે છેકરાને માગવા માત્રથી મહેાર મળે તે મહેારનું તેટલું જતન ના કરે, પણ જે દહાડે તે તે! એક પૈસે માંડ મળે તેા કેટલા જાળવે ? પછી અહીં કેવી મુશ્કેલીથી મળ્યું તે ધ્યાનમાં લે. જ્યાં સુધી આની મુશ્કેલી માલમ નહીં પડે ત્યાં સુધી હાથમાંથી ગયુ. પછી તમારા હાથમાં આ સાધન આવવાનું નથી. એટલા માટે શાંતિસૂરીજી મહારાજે કહ્યું કે આ અપાર સંસાર સમુદ્રમાં જીવને મનુષ્યપણુ મળવું મુશ્કેલ છે. હવે મુશ્કેલીથી મળેલી ચીજને મનુષ્ય પકડી બેસે તેમાં દહાડા ન વળે, સમજવું જોઈએ કે મળેલી ચીજ મટ્ટીમાં મળવાની છે. સાચવી રહેવાની નથી. એવી ચીજ મટ્ટીમાં મળી જવાની તા એવી ચીજથી શુ' કરવું જોઈએ ? એવુ કઇક કરી કે આ મુશ્કેલીથી મળેલી ચીજ ફેર મળે, શુદ્ધ ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ માટે, આ અવસર મળ્યા છે. સાવચેત નહીં રહે તેા ફેર મળી શકવાને નથી. એ માકામાં ધ્યાન રાખો કે મોટા શહેરમાં મોટા વેપાર સાથે અદી પણ માટી હેાય છે. નાના શહેરમાં ગામડામાં એવા વેપાર ન હાય તેા ખદીએ પણ ન હેાય, જેવું શહેર તેવા જ વેપાર અને બદીએ, તેમ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં બઢીએ નહતી, આ વખત અઢીએ, ડગલે પગલે લાગવાની. એમાંથી આત્માને અચાવવાના કેવી રીતે? મેટા
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy