SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૩૫ મું ૩૨૩ ચારિત્ર હતું. સામાન્યથી અનંતકાળે અને તે આશ્ચર્ય નથી. કલ્પસૂત્રમાં પણ કહ્યું છે કે અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણીઓ જાય ત્યારે કંઈક ન બનવાને બનાવ જે બને તેને આશ્ચર્ય કહેવામાં આવ્યું છે. જે ગૃહસ્થ પણે છોડવા તલપાપડ થાય છે, છતાં ગૃહસ્થપણું છૂટયું નથી. ગૃહસ્થપણુમાં ત્યાગબુદ્ધિ, ગૃહસ્થપણું દારૂની દુકાન, તે તે ખ્યાલમાં રહેવું જ જોઈએ. જ્યારે અહીંથી ભાગી છુટું, તે તે મનમાં રહેવું જોઈએ. પ્રમ–મેક્ષનુ કારણ ત્યાગબુદ્ધિ હોય તે પછી સહકારી કારણ ગમે તે હોય? ઉત્તર–ત્યાં ગૃહસ્થપણું ત્યાગવાની અભિરુચિ, ગૃહસ્થપણાની ત્યાજ્યતા વગર કઈ મેક્ષે જતો નથી. જેને ગૃહસ્થપણું ભયંકર છે એમ લાગ્યું તે જ સિદ્ધિ પામે. વાઘને ભય જણાયે તે છોકરા પણ ભાગશે. એ જ દીક્ષા. દીક્ષા એટલે ગૃહસ્થપણને ત્યાગ. ભરતમહારાજા પણ ગૃહસ્થપણને ભયંકર ગણ કયારે છોડું-કયારે ત્યાગ મળવું? એને માટે જ પ્રયત્ન કરતા હતા. જે ભરત મહારાજા ગૃહસ્થપણાને પાપસ્વરૂપ માને. બીજે માણસ એમ માને કે ફિકર નહીં, અહીં શ્રાવકપણુમાં કલ્યાણ કયાં નથી થતું? તેવાને કેવલ ન થાય. ગૃહસ્થપણું ક્યારે છોડું એમ ધારે, માને, તે જીવ જ આત્મકલ્યાણ કરી શકે. વિરતિનું લય ન હોય તેને સમકિત નથી. કરે તે જ નુકશાન ભગવે, પણ તે કયારે? આગવું કરતે હોય ત્યારે, પણ કંપની કે કમીટી તરફથી કરનારો જે જોખમદાર તે નહી કરનાર સભ્ય પણ જોખમદાર. આપણે સંસાર કંપનીના મેંબર થયા છીએ. માનવી સમિતિના મેંબર થયા છીએ. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, નેપોલિયન બોનાપાટે અશક્ય શબ્દ કાઢી નાખે. કહે માણસની કંપનીમાં મેંબર, અમે ગુજરાતી, હિન્દુસ્તાની, એશિયાટીક કહો. આખે દેશ-ખંડ ગામની મેંબરશીપમાં દાખલ છીએ. અમે સાધુ એસીયાટીક કે ગૂજરાતી નહીં કહીએ, તે કહેવાનું તત્વ એ કે–આપણે મેંબરશીપ ડગલે ને પગલે છે. આપણે પાપનું રાજીનામું ન દઈએ તે કરીએ કે ન કરીએ તે પણ ભાગીદાર છીએ. કાજળની કોટડીમાં કોરા રહેવાવાળા તીર્થકરો પણ રાજીનામું આપી બચી શક્યા, તે પછી આપણે કીસ ગણતરીના ? જ્યાં વાયરે
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy