SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ આગમ દ્ધારક પ્રવચન શ્રેણી પ્રવેશ કરનારા છ માટે ધર્મરત્ન જે–આ અર્થ કહે. પણ ધર્મમાં આગળ વધ્યા હોય તેવાઓને ચિંતામણી, કાંકરા જેવું છે. પરિસિવ ગણુએ તે કામ ન લાગે. પંડિતના છોકરા જેવું ન કરે. પઢે બચ્ચા ! ફરમાઈએ, માતૃવાપર એર એર કી સાથે માતા જેસા વર્તન, જગતમાં સબ ઓરતની સાથે માતા જેવું વર્તન રાખવું, છોકરે ગેખીને નીકળે, પાડોશીને ઘેર બાઈઓ બેઠેલી. ઝટ જઈને ખોળામાં પડ્યો, પેલી ચમકી. ઘરવાળાએ ઠપકાર્યો, શું છે? આવી રીતે બેઠી હતી ને ખોળામાં ઝટ દઈ પડ્યો, આઘા પાછા હાથ કરવા લાગ્યા. બેવકુફે શું કર્યું? તમે શીખવ્યું હતું કે માતૃત્વ પુ માતા માફક બીજી સ્ત્રીઓ સાથે વર્તાવ કરવો. માતાના ખેાળામાં પડતા હતા. v g દલત – જેવી ઢેફામાં બુદ્ધિ તેવી પરદ્રવ્યમાં બુદ્ધિ રાખવી, વિકાર બુદ્ધિ ન થવી જોઈએ, પારકું દ્રવ્ય પત્થરની માફક ગણવું જોઈએ, બજારમાં પારેખની પૈસા – રૂપીઆની ઢગલી પડેલી, તે ફેકી દેવા માંડ્યો, વરzy ઢોદર ઘરમાંથી કાંકરા ફેકી ઘો છો તે આ કાંકરા છે, આ જેમ પંડિતને છોકરો અવળા વિદ્યાર્થી હતા. તેમ રત્ન અસાર છે, ભય સમાન છે. તેમ ધરમ અસાર જ જાળમય જણાય છે, તે પંડિતના છોકરાની તોલમાં આવીએ કે બીજું કંઈ ? માટે જ્યાં સુધી સંસારમાં માયામાં લપટા છે, ત્યાં સુધી ધર્મને રત્ન જે સમજે. ધર્મ જ રત્ન ધર્મ ca « ધર્મ સિવાય રત્ન ચીજ નથી એવી બુદ્ધિ થાય. ધર્મ રત્નસમાન તે માર્ગ પ્રવેશમાં, આગળ વધે ત્યારે વર્ષ 18 રત્ન એ ધર્મરત્ન માટે ઉદ્યમવાળો થાય તો આ વકીલ બધા કેસ સુધારવા તૈયાર છે. માટે તેવા ધર્મરત્ન માટે કેવી રીતે લાયક થવાય તે આગળ જણાવવામાં આવશે. પ્રવચન ૩૪ મું સં. ૧૯૯૦, શ્રાવણ સુદી ૧૦ ને સોમવાર, મહેસાણા. સંસાર-ચકડોળ શાસકાર મહારાજ શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતા થકાં જણાવી ગયા કે આ સંસાર ચક્રમાં આ જીવ અનાદિ
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy