SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ આગમેદ્ધારક પ્રવચન શ્રેણું તે અનંતા ભવની મહેનતે આવે. નિરોગી થાઉં બેલત હતે એક મિનિટમાં, પણ નરેગી થતાં કેટલો ટાઈમ જોઈએ? રાગદ્વેષ રહિત થાઉં, એમ બેલતા થોડો ટાઈમ, પણ રાગ-દ્વેષ પાતળા કરતાં ટાઈમ ઘણે જોઈએ. તે માટે જ્ઞાન એ કિયાના ફળને અગે છે, તેથી સર્વ સાધુઓ એવી રીતે રહ્યા છે, જાણીને આદરવામાં આવ્યા છે, જાણપણને સારું કેમ ગયું? અજાણપણાને ખરાબ શાથી ગયું, અજ્ઞાનીને વખોડીએ તે શાથી? અજ્ઞાન કરશે શું? અજ્ઞાનીપણુ ખરાબ નથી ગણતા? પણ કરશે શું એ હિસાબે ખરાબ ગણીએ છીએ. અજ્ઞાન છતા પણ ખરાબ કહેવા તૈયાર નથી, આદરવા લાયકને આદરવા તૈયાર થાય, તેવા અજ્ઞાનીને અજ્ઞાનીની લાઈનમાં નાંખવા તૈયાર નથી. અજ્ઞાન ખરાબ કયા મુદ્દાએ? એ કરે નહીં એ મુદ્દાથી. કથંચિત્ અજ્ઞાની છતાં અજ્ઞાની તરીકે નિંદવાને નથી. જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાની પણ તેના સરખું ફળ મેળવે : મારુસ માતુસ સરખા શબ્દનું જ્ઞાન પણ નથી ધરાવતા, માસ ને માત્ર શબ્દ પણ જેને આવડ્યો નથી, તેવા અલ્પજ્ઞ મુનિ ગુરુની નિશ્રાએ, આદરવા લાયકને આદરનારા થયા, છાંડવા લાયક ને છાંડવા તૈયાર થયા, તે તેને અમે નિંદવા તૈયાર નથી. બે શબ્દ પણ જેને આવડતા ન હતા છતાં તેને જ્ઞાની ગણ્યા, અજ્ઞાન કર્યું નિંદવાનું? આચાર વગરનું, આચારને અમલમાં મેલનારા, જ્ઞાનીની નિશ્રામાં હોય એ જ્ઞાની ગણ્યા છે, આંધળા દેખતાને તોલે પામે. દેખતે પામે તેટલું આંધળે પામે, પણ ઉછૂખલ આંધળો નહીં પામે. દેખતાના ડીલે આંગળીએ લાગેલે આંધળા દેખતાની ખરેખર પામે. એક અંધ એક દેખતાને પકડીને ચાલે, આંધળે દેખતાની લાકડી પકડી ચાલે છે જ્યાં જવું છે ત્યાં અને એકી સાથે જવાના. એમ અજ્ઞાની ગીતાર્થની નિશ્રાએ, સંવરની સડકે જનાર, તે અજ્ઞાની નથી, માટે અજ્ઞાની ખરાબ તે કયા મુદ્દાથી? અજ્ઞાનના મુદ્દાથી તે નહીં કરી શકે. “તે કરી શકે શું? એ મુદાથી ખરાબ ગણીએ છીએ. જ્ઞાની છતાં ન આદરે, તે આંધળે ખાડામાં પડે તેના કરતાં દેખતે ખાડામાં પડે, તેના કરતાં વધારે બેવકૂફ. ઝાર્ડ ફળને માટે, ચૂલે રસોઈને માટે, લગ્ન સંતતિ માટે, તેમ જ્ઞાન ક્રિયા માટે છે. માટે a ના તો ટ્રા જ્ઞાન મળે પણ સફળપણું દયા મલે ત્યાં, સંયમની વિરતિની પ્રાપ્તિ ન થઈ, પાપથી દૂર ન હડ્યા તે એકલા ચૂલા સળગાવ્યા જાય તે
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy