________________
પ્રવચન ૩૦ મુ
૨૭૩
મનુષ્યને જ્ઞાન નકામું છે, એટલું જ નહિં પણ તેને જ્ઞાન ન કહેવું, તેમ શાસ્ત્રકાર ભલામણ કરે છે. કબંધના બંધ તેાડવા હાય, નિરાના ઝરણામાં ઝુલવુ હાય, તેવાના મેાધને જ્ઞાન કહીએ છીએ. તેથી સમ્યકત્વ સિવાય શાસ્ત્રકાર જ્ઞાન માનતા નથી. પઢમં તાળું કબૂલ છે પણ જ્ઞાન કેાનું નામ ? આશ્રવ અટકાવવા માટે, સવર આદરવા માટે જે મેળવવામાં આવે તે જ્ઞાન, એ સિવાયનું જ્ઞાન નથી. તેથી જ શાસ્ત્રકારે કહ્યું છે કે પઢમં નાળ એ ક્રિયાની અભિરુચિવાળું જ્ઞાન થાય એટલે દયા–સયમ આવે જ, તેથી જ ખીજા પદમાં શુ કહે છે ? તે વિચારે. જ્યં વિટ્ટુર્સવસ નસ સયતા-સવિરતિવાળાએ સર્વ આશ્રવથી અલગા થએલા એવી રીતે જ રહેલા છે. ક્રિયાઉપચાગી જ્ઞાન મેળવી ક્રિયામાં પ્રવતેલા છે, એવી રીતે જ્ઞાનીઓ રહેલા છે. પણ એમ ન કહેતા કે એનાથી આગળ ત્રીજા પમાં જીમ્નાનિ દિ વાહી, અજ્ઞાની મનુષ્ય શું કરશે ? અજ્ઞાનીને નિદ્યો. શા મુદ્દાથી ? કઈ ન કરે એ અજ્ઞાની નિંદ્યો તેા જ્ઞાનની પ્રશંસા ક્યા મુદ્દાથી કરે ? અજ્ઞાની ખરાબ શાથી? કઈ પણ કરી શકે નહિં, તેથી અજ્ઞાની ખરાબ, તે જ્ઞાની છતાં કાંઈ પણ ન કરે તે ?
ક્રિયામાં ઉપયોગી થાય તેવું જ્ઞાન પ્રશંસ્યુ છે.
જે આપણે વક્રમ નાળ તો ચા એ જ ગાથા ખુ‰. પહેલાં ઉપસંહારે ક્યાં કર્યાં ? પહેલું જ્ઞાન પછી દયા. જ્ઞાનમાં ઉપસહાર ન કર્યાં, ક્રિયાવાળામાં ઉપસહાર કર્યાં, માટે સસયતા એવી રીતે રહ્યા છે. વ. નિયંતિ નાળિનો ન કહ્યું. એ જ કારણથી સસયતે આવી રીતે રહેલા છે. કારણ જ્ઞાન ક્રિયાઉપચાગી છે. તેથી જ ક્રિયાપયેાગી જ્ઞાન મેળવી, સર્વક્રિયામાં જોડાયા છે. અજ્ઞાનીને હલકા કેમ ગણ્યા ? તેનુ બીજુ કારણ નથી. આંધળાને હલકા ગણીએ તેનું કારણ ? ઈષ્ટ લઈ શકે નહિ અને અનિષ્ટ છેડી શકે નહિં. જ્ઞાન, જ્ઞાન તરીકે જગતમાં ગણ્યું નથી. શાસનમાં જ્ઞાન જ્ઞાન તરીકે કિંમતી ગણાયું નથી. ક્રિયાના ઉપયોગી તરીકે જ્ઞાન કીમતી ગણાયું છે, આ ભીંતમાં કેટલી ઈંટા છે તે ગગુવા કેાઇ ગયા ? છાપરા ઉપર નળિયા કેટલા છે તે કાઈ ગણવા બેઠા ? જ્ઞાન થાત કે નહીં ? કેાઈ તે માટે કેમ મથતા નથી ? તેથી કાયદે શે ? એમ બેલે છે કે ? ફાયદા હોય તે આખા ગામનાં ઘરનાં, નળિયાં ઇંટ ગણી કાઢીએ. છેવટે બેઠા બેઠા બધાના
૧૮